SSC Bharti form 2025: 10 પાસથી ગ્રેજ્યુએટ સુધી માટે ગોલ્ડન ચાન્સ – SSC ભરતી શરૂ, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોવા ભૂલશો નહીં!

SSC Bharti form 2025: SSC દ્વારા દેશભરમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ગ્રુપ B અને C કેટેગરી માટે 10000થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઇછુંક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર 2025 છે.

પાત્રતા અને લાયકાત

SSC દ્વારા જાહેર કરવામાં આવેલી 43 વિવિધ પરીક્ષા કેટેગરી માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ, 12 પાસ અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. કેટલીક પોસ્ટ માટે ભાષા જ્ઞાન અથવા સ્પેશિયલ સર્ટિફિકેટ પણ માંગવામાં આવ્યું છે. ઉમેદવારોની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

અરજી પ્રક્રિયા અને ફી

આ ભરતી પ્રક્રિયામાં ઓનલાઇન ફોર્મ જ માન્ય ગણાશે. અરજી કરતા પહેલા ssc.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરવું પડશે. અરજી ફી સામાન્ય કેટેગરી માટે 100 રૂપિયા છે. SC/ST, મહિલાઓ અને EWS વર્ગ માટે ફી માં છૂટછાટ આપવામાં આવી છે.

ફોર્મ કેવી રીતે ભરો ? SSC Bharti form 2025

  1. ssc.gov.in વેબસાઈટ પર જાઓ
  2. નવી રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો
  3. યોગ્ય પોસ્ટ પસંદ કરો
  4. ઓનલાઈન ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  5. ફી પેમેન્ટ કર્યા પછી ફોર્મ સબમિટ કરો

મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ શરૂ થયાની તારીખ: 5 જૂન 2025
છેલ્લી તારીખ: 5 સપ્ટેમ્બર 2025
પરીક્ષા તારીખ: ટૂંક સમયમાં જાહેર થશે

Disclaimer:
આ લેખ માત્ર માહિતી માટે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ssc.gov.in પર સંપૂર્ણ વિગતો ચોક્કસપણે ચકાસવી.

Read more-

Leave a Comment