GTPCL Recruitment 2025: પરીક્ષા વગર ભરતી, ઇન્ટરવ્યૂ આપી નોકરી મેળવવાની તક, જુઓ જાહેરાત, પોસ્ટ અને ખાલી જગ્યાઓ, મહત્વની તારીખો

GTPCL Recruitment 2025: ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિ., અમદાવાદ દ્વારા કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાત જુદા જુદા હોદ્દાઓ માટે કુલ 13 ખાલી જગ્યાઓ છે. અને તેને ભરવા માટે અરજીપત્રક મંગાવવામાં આવી રહ્યા છે.ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોસ્ટ અથવા કુરિયર માધ્યમથી અરજી ફોર્મ મોકલવાનું રહેશે. પરીક્ષા આપવાની નથી ઇન્ટરવ્યૂના આધારે પસંદગી કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ ની તારીખ સ્થળ અને સમય વિશેની વિગતવાર માહિતી નીચે મળશે.

જીટીપીસીએલ ભરતી 2025 | GTPCL Recruitment 2025

માહિતીવર્ણન
સંસ્થાનું નામગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિ., અમદાવાદ
ભરતીનો પ્રકારકરાર આધારિત
અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ10/02/2025
અરજી સબમિશન પદ્ધતિપોસ્ટ / કુરિયર દ્વારા
જુનિયર અર્બન પ્લાનર માટેની પરીક્ષાની તારીખ15/02/2025
અન્ય હોદ્દા માટે ઇન્ટરવ્યુ તારીખ20/02/2025
પરીક્ષા/મુલાકાત માટેનું સ્થળત્રીજો માળ, રિવરફ્રન્ટ હાઉસ, પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ, અમદાવાદ – 380009
વધારાની માહિતીનિશ્ચિત માસિક મહેનતાણું સિવાય કોઈ ભથ્થાં નથી.
અંતિમ નિર્ણય સત્તાધિકારીગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ (GTPCL)
સત્તાવાર વેબસાઇટઅહી ક્લિક કરો.

પોસ્ટના નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા 

ક્રમપદખાલી જગ્યાઓ
1જુનિયર અર્બન પ્લાનર5
2ડેપ્યુટી મેનેજર (એચઆર અને એડમિન)1
3GIS નિષ્ણાત1
4GIS ઓપરેટર1
5ઓટો CAD ઓપરેટર1
6હાર્ડવેર એક્સપર્ટ1
7ઓફિસ આસિસ્ટન્ટ3

પાત્રતા માપદંડ

ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિ., અમદાવાદ દ્વારા જુદા જુદા હોદ્દાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે તેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત અને અનુભવ, વય મર્યાદા વગેરે વિશેની માહિતી અધિકૃત વેબસાઈટ https://gtpcl.org પર જોઈ શકો છો.

મહત્વની બાબતો

  • અરજીફોર્મને સંપૂર્ણ રીતે ભરીને 10 ફેબ્રુઆરી 2025 સુધી ફકત પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી આપેલ સ્થળ પર સબમીટ કરવાનું છે.
  • પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે જુનિયર અર્બન પ્લાનર માટેની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2025 ના રોજ લેવામાં આવશે. અને બીજા પદો માટે ઇન્ટરવ્યૂ 20 ફેબ્રુઆરી 2025 ના રોજ નીચે આપેલ સ્થળ પર લેવામાં આવશે.
  • ઇન્ટરવ્યૂ આપતી વખતે ઉમેદવારે પોતાના ઓરીજનલ દસ્તાવેજો, સર્ટિફિકેટ અને તેની ફોટો કોપી લઈ જવાની છે.
  • ગુજરાત ટાઉન પ્લાનિંગ કન્સલ્ટન્સી લિમિટેડ (GTPCL) દ્વારા છેલ્લો નિર્ણય લેવામાં આવશે.

ઇન્ટરવ્યૂ સ્થળ – ત્રીજો માળ, રિવરફ્રન્ટ હાઉસ, પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ, અમદાવાદ – 380009

મહત્વની તારીખ

અધિકૃત સૂચના જાહેર થયાની તારીખ27 જાન્યુઆરી 2025
અરજી સબમીટ કરવાની છેલ્લી તારીખ10 ફેબ્રુઆરી 2025
જુનિયર અર્બન પ્લાનર માટેની પરીક્ષાની તારીખ15 ફેબ્રુઆરી 2025
બીજા હોદ્દાઓ માટે ઇન્ટરવ્યૂ તારીખ20 ફેબ્રુઆરી 2025

મહત્વની લિંક્સ

સત્તાવાર જાહેરાત જોવાઅહી ક્લિક કરો.
અધિકૃત વેબસાઇટઅહી ક્લિક કરો.

આ પણ વાંચો-

Leave a Comment