MUPC BANK RECRUITMENT 2025: મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ. દ્વારા બેન્ક મેનેજરના પદ માટે ભરેતીની જાહેરાત કરવામાં આવી છે. જેઓ આરબીઆઈની માર્ગદર્શિકા, નિયમનકારી સૂચનાઓ અને ગુજરાત રાજ્ય સહકારી મંડળી અધિનિયમ 1961નું અદ્યતન જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવાર અરજી કરવા પાત્ર છે. ચાલો જોઈએ,શૈક્ષણિક લાયકાત,અનુભવ,વય મર્યાદા અને અરજીની માહિતી.
મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ. ભરતી 2025 ની માહિતી
વિગતો | વર્ણન |
---|---|
સંસ્થા | મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ. |
પદ | બેંક મેનેજર માટે ભરતી |
ઈમેલ | [email protected], [email protected] |
ઉંમર મર્યાદા | 35 થી 50 વર્ષ |
સ્થાન | Bhavasarwad, Bank Road, મહેમદાબાદ -384001, Gujarat |
અરજીની અંતિમ તારીખ | જાહેરાતની તારીખના 15 દિવસની અંદર (28-01-2025). |
પોસ્ટ
મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.માં બેન્ક મેનેજરના પદ માટે ભરતીની જાહેરાત કરી છે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
અરજી કરવા માટે ઉમેદવાર કોઈ પણ યુનિવર્સીટીના સ્નાતક/અનુસ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. IT-COMPUTER SCIENCEનું જ્ઞાન હોવું જરૂરી છે. અને CAIIB/JAIIB અનુસ્નાતકને પહેલી પસંદગી કરવામાં આવશે.
અનુભવ : મિડલ લેવલે અધિકારી તરીકે બેન્કિંગ કામકાજનો ઓછામાં ઓછો ૮ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
વય મર્યાદા
મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.માં બેન્ક મેનેજરના પદ માટે અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા 45 થી 65 વર્ષ રાખવામાં આવેલ છે.
અરજી કેવી રીતે કરવી ? MUPC BANK RECRUITMENT 2025
અરજદારે પોતાનાં તમામ દસ્તાવેજી પુરાવા અરજી સાથે સામેલ કરવાના રહેશે. અપેક્ષિત પગારની રકમ દર્શાવવાની રહેશે. જાહેરાતની તારીખથી ૧૫ દિવસની અંદર અરજી સ્વીકારવામાં આવશે.અને આ અરજી નીચે આપેલ ઈમેલ પર મોકલવાની છે. અને ભરતીની વધારે માહિતી તમે આપેલ ફોન નંબર પર કોન્ટેક્ટ કરી મેળવી શકો છો.
ઈમેઈલ – [email protected], [email protected]
કોન્ટેક્ટ નંબર-: ૦૨૬૯૪-૨૪૪૦૧૧, ૨૪૪૦૯૧
જાહેરાત જોવા માટે-અહી ક્લિક કરો.
આ પણ વાંચો-
- ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025:આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રામાં શૈક્ષણિક સત્ર 2025-26 માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પદો માટે નોકરીની જાહેરાત,વાંચો પૂરી માહિતી
- Mercantile Co.Op. Bank Ltd. Recruitment 2025:મર્કન્ટાઈલ કો.ઓપ.બેંક લિ. માં ભરતી,જુઓ લાયકાત,વય મર્યાદા અને અન્ય જરૂરી વિગતો
- GTPCL Recruitment 2025: પરીક્ષા વગર ભરતી, ઇન્ટરવ્યૂ આપી નોકરી મેળવવાની તક, જુઓ જાહેરાત, પોસ્ટ અને ખાલી જગ્યાઓ, મહત્વની તારીખો

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.