THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025:કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, (ભારત સરકારનું એક ઉપક્રમ) શાખા કચેરી, અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત કારવામાં આવી છે. જેમાં કપાસ પરીક્ષણ પ્રયોગશાળા માટે સંપૂર્ણપણે કામચલાઉ ધોરણે લેબ આસિસ્ટન્ટના પદ માટે અરજી છે. જેમાં મહતમ 85 દિવસ સુધી માસિક 25,000/- ના પગાર સાથે નિમણૂક કરવામાં આવશે. તો ચાલો વોક-ઇન-ઇન્ટરવ્યુ,તારીખ અને સમય વગેરે વિષેની માહિતી જોઈએ.
ભારતીય કપાસ નિગમ લિમિટેડ ભરતી 2025
વિગતો | વર્ણન |
---|---|
સંસ્થા | ભારતીય કપાસ નિગમ લિમિટેડ (THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025) |
પોસ્ટ | લેબ આસિસ્ટન્ટ |
પગાર | માસિક 25,000/- |
પસંદગી | વોક-ઇન-ઇન્ટરવ્યુના આધારે |
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ | 8/02/2025 સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી |
સ્થળ | ૧૦મો માળ, સાકાર-૧, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, નેહરુ બ્રિજ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯. |
અધિકૃત વેબસાઇટ | www.cotcorp.org.in |
પોસ્ટ
ભારતીય કપાસ નિગમ લિમિટેડ (THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025) માં લેબ આસિસ્ટન્ટ ના પદ માટે કરાર આધારીત ભરતી છે.
શૈક્ષણિક લાયકાત
ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે.
પગારધોરણ
ઉમેદવારને મહતમ 85 દિવસ માટે માસિક 25,000/- પગાર ચૂકવવામાં આવશે.
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ સ્થળ અને સમય | THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025
આ ભરતી માટે ઉમેદવારે 8 ફેબ્રુઆરી 2025 ના રોજ ઇન્ટરવ્યુ આપવાનું રહશે.
સમય-સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
સ્થળ- ૧૦મો માળ, સાકાર-૧, ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન પાસે, નેહરુ બ્રિજ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯.
ખાસ નોંધ-
ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો/માર્કશીટ અને અસલ પ્રમાણપત્રો/માર્કશીટની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલો સાથે તાજેતરના પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે યોગ્ય રીતે ભરેલા નિયત અરજી ફોર્મ સાથે લાવવા જરૂરી છે. વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે કોઈ TA/DA આપવામાં આવશે નહીં.
વધુ માહિતી કોર્પોરેશનની વેબસાઇટ વધુ માહિતી કોર્પોરેશનની વેબસાઇટ www.cotcorp.org.in પરથી મેળવી શકાશે.પરથી મેળવી શકાશે.
મહત્વની લિંક્સ
ભારતીય કપાસ નિગમ લિમિટેડ ભરતી 2025 જાહેરાત માટે-અહી ક્લિક કરો.
આ પણ વાંચો-
- MUPC BANK RECRUITMENT 2025:મહેમદાબાદ અર્બન પીપલ્સ કો-ઓપરેટિવ બેંક લિ.માં ભરતી,વાંચો શૈક્ષણિક લાયકાત,અનુભવ અને વય મર્યાદાની માહિતી
- ARMY PUBLIC SCHOOL DHRANGADHRA RECRUITMENT 2025:આર્મી પબ્લિક સ્કૂલ ધ્રાંગધ્રામાં શૈક્ષણિક સત્ર 2025-26 માટે શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પદો માટે નોકરીની જાહેરાત,વાંચો પૂરી માહિતી
- GTPCL Recruitment 2025: પરીક્ષા વગર ભરતી, ઇન્ટરવ્યૂ આપી નોકરી મેળવવાની તક, જુઓ જાહેરાત, પોસ્ટ અને ખાલી જગ્યાઓ, મહત્વની તારીખો

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.