GGRC LIMITED RECRUITMENT 2025:ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેમાં આઇટી અને એમઆઈએસ વિભાગમાં ઓફિસર/જુનિયર ઑફિસરના પદ માટે અરજીઓ મંગાવી રહ્યા છે. આ ભરતી બાબતની તમામ માહિતી જોવા માટે આ લેખ ને અંત સુધી વાંચો.
GGRC લિમિટેડ ભરતી 2025
સંસ્થા | ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ |
વિભાગ | આઇટી સિસ્ટમ ડીપાર્ટમેન્ટ અને એમાઈએસ ફિલ્ડ ડીપાર્ટમેન્ટ |
પોસ્ટ | ઓફિસર અને જુનિયર ઓફિસર |
અરજીની છેલ્લી તારીખ | 11/02/2025 |
સત્તાવાર વેબસાઇટ | ggrc.co.in |
ખાલી જગ્યાની માહિતી
વિભાગ | પોસ્ટ | ખાલી જગ્યા |
આઇટી-સિસ્ટમ | ઓફિસર(કન્સલ્ટન્સી પ્રોજેક્ટ) | 01 |
એમાઈએસ-ફિલ્ડ | જુનિયર ઓફિસર (ફિલ્ડ ઓપરેશન ) જુનિયર ઓફિસર ( અનાલિસ્ટ ) | 01 01 |
પાત્રતા માપદંડ | GGRC LIMITED RECRUITMENT 2025
ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ જે વડોદરામાં આવેલ છે જેના દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવળ છે. ઇછુંક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદા,શૈક્ષણિક લાયકાત, અરજી ફી,પગાર સંબંધિત તમામ માહિતી તમે સત્તાવાર વેબસાઇટ www.ggrc.co.in પરથી મેળવી શકો છે. જેની લિન્ક પણ નીચે આપેલ છે.
અરજીની છેલ્લી તારીખ
આ ભરતીમાં ઉમેદવારે 11 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરવાની રહશે.
મહત્વની લિંક્સ
oficial noification | click here |
હોમ પેજ | click here |
આ પણ વાંચો-
- NLC India Limited Recruitment 2025 Notification:એનએલસી ઈન્ડિયા દ્વારા ભરતી, પગાર ધોરણ ₹1,80,000 –₹3,40,000 (IDA), વાંચો પૂરી માહિતી
- STBI Recruitment 2025: પરીક્ષા વગર નોકરી મેળવવાની તક,પગાર માસિક રૂ.50,000,જુઓ અરજીની માહિતી

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.