Thirumalai Chemicals LTD Recruitment 2025: યુટિલિટી ઇન્ચાર્જના પદ માટે ભરતી,વાંચો અરજીની માહિતી

Thirumalai Chemicals LTD Recruitment 2025: તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ દ્વારા ભરતી યોજાઇ છે. જેમાં બે પદો યુટિલિટી-ઇન્ચાર્જ અને એન્જિનિયર માટે આ ભરતી છે. જેના માટે લાયક ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી રહ્યા છે. આ કંપની રેપ્યુટેડ માર્કેટ અને ટેકનોલોજી લીડર છે. અને આ કંપની ઘણા બધા લાભો અને તક અઆપે છે. તમારે આ ભરતીમાં આપેલ ઈમેઈલ આઈડી પર મોકલવાની છે. તો ચાલો બધી માહિતી જોઈ લઈએ.

તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2025

સંસ્થાતિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ
પોસ્ટયુટિલિટી-ઇન્ચાર્જ અને યુટિલિટી એન્જિનિયર
નોકરી સ્થળદહેજ
ઈમેઈલ આઈડી[email protected]/ અને [email protected]

પોસ્ટનું નામ

યુટિલિટી-ઇન્ચાર્જ અને યુટિલિટી એન્જિનિયર ના પદ માટે આ ભરતી યોજાઇ છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

પોસ્ટલાયકાતઅનુભવ
યુટિલિટી-ઇન્ચાર્જમિકેનિકલ એન્જિનિયરટેન્ક ફાર્મ, ટર્બાઇન,કમ્પ્રેસર,બોઈલર,DM,RO-પ્લાન્ટ,કુલિંગ ટાવર,નાઇટ્રોજન પ્લાન્ટના કાર્યમાં 8 થી 12 વર્ષનો અનુભવ
યુટિલિટી એન્જિનિયરકેમિકલ એન્જિનિયરયુટીલીટીસમાં પ્રોસેસ પ્લાન્ટમાં 3 થી 5 વર્ષનો અનુભવ

અરજી કેવી રીતે કરવી ? Thirumalai Chemicals LTD Recruitment 2025

તિરુમલાઈ કેમિકલ્સ લિમિટેડ ભરતી 2025 માં તમારે નીચે આપેલ ઈમેઈલ આઈડી પર તમારી સંપૂર્ણ ડિટેલ મોકલવાની રહશે.

[email protected]/ અને [email protected]

આ પણ વાંચો-

Leave a Comment