Gram rakshak dal bharti 2025: પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનની ખાલી રહેલ ગ્રામ રક્ષક દળ/સાગર રક્ષક દળની પુરુષો/મહિલાઓની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
કચ્છ જિલ્લા પોલીસ ગ્રામ રક્ષક દળ ભરતી 2025 | Gram rakshak dal bharti 2025
આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા તેમજ નિયત શરતો, નિયમો તથા માપદંડને ધ્યાને લઈ, ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે પોતાના નજીકના વિસ્તારના પશ્ચિમ કચ્છ-ભુજનાં તાબા હેઠળનાં પોલીસ સ્ટેશન ખાતેથી તા.૧૩/૦૨/૨૦૨૫થી તા.૨૨/૦૨/૨૦૨૫ સુધી નિયત નમૂનાનું ફોર્મ મેળવી અંતિમ તા.૨૨/૦૨/૨૦૨૫ના કલાક ૧૮:૦૦ સુધી સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જરૂરી આધાર પુરાવા બાંહેધરી પત્રક સહિત જમા કરાવવાનાં રહેશે.
માપદંડ
વય મર્યાદા – 20 થી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.
લાયકાત- 07 ધોરણ પાસ કરેલ અરજી કરી શકશે.
સ્થાનિક ભાષાઓના જાણકાર તથા વસવાટ કરનાર અરજી કરવી જોઈએ.
પુરુષો માટે
- ઊંચાઈ – 162 સે. મી
- વજન-45 કી. ગ્રા
- દોડ-1600 મીટર સમય 09:30 મિનિટ
- છાતી – ફુલાવ્યા વગર-79 સે. મી અને ફુલાવેલ-84 સે. મી
મહિલાઓ માટે
- ઊંચાઈ – 150 સે. મી
- વજન-40 કી. ગ્રા
- દોડ-800 મીટર સમય 05:00 મિનિટ
ઉકત તમામ પ્રક્રિયા અંગેની સંપૂર્ણ સત્તાઓ પોલીસ અધીક્ષકનાઓની પાસે અબાપિત રહેશે. તથા આ અંગે કોઈપણ અંતિમ નિર્ણય પોલીસ અધીક્ષક પશ્ચિમ કચ્છ ભુજનો આખરી રહેશે.
સ્થળ:- ભુજ-કચ્છ
જાહેરાત જોવા – અહી ક્લિક કરો
નોંધ-આપવામાં આવેલ માહિતી છાપા માંથી લેવામાં આવેલ છે. અરજી કરતાં પહેલા સત્તાવાર તપાસ કરી લેવી.
આ પણ વાંચો-
- Uttam Dairy Ahmedabad recruitment 2025: ઉત્તમ ડેરી અમદાવાદમાં ભરતી,જુઓ સમગ્ર માહિતી
- Government Job Recruitment 2025 Notification :અન્ડર સેક્રેટરી,સેક્શન ઓફિસર વગેરે વિવિધ પદો પર ભરતી,જુઓ પગાર ધોરણ અને અન્ય માહિતી

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.