India Post GDS Recruitment 2025 Notification: ભારતીય ડાક વિભાગમાં 10 પાસ પર પરીક્ષા વગર ભરતી,પગાર 12,000 થી 29,380 રૂપિયા, વાંચો પૂરી માહિતી

India Post GDS Recruitment 2025 Notification: જો તમે અત્યારે બેરીજગર છો અને સરકારી નોકરી મેળવવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર છે. ઇંડિયન પોસ્ટ વિભાગ દવર જુદા જુદા પર પર ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. અને GDS ભરતીમાં પોસ્ટમાસ્તર(bpm) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM),ડક સેવક વગેરે પદોનો જગ્યાઓ માટે ઓનલાઈન માધ્યમમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પરથી તમે અરજી કરી શકશો.

ભારતીય ટપાલ વિભાગ ભરતી 2025

સંસ્થા/વિભાગ ભારતીય ટપાલ વિભાગ (GDS)
પોસ્ટપોસ્ટમાસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (એબીપીએમ), ડાક સેવકો
વય મર્યાદા18 થી 40 વર્ષ
લાયકાત10 પાસ
અરજીની છેલ્લી તારીખ 3 માર્ચ, 2025
પગારપોસ્ટમાસ્ટર (BPM)માં 12,000 થી 29,380 રૂપિયા
અરજી માધ્યમઆસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવકને રૂપિયા 10,000 થી 24,470 
સત્તાવાર વેબસાઇટindiapostgdsonline.gov.in 

પોસ્ટનું નામ

ભારતીય ટપાલ વિભાગ (GDS) દ્વારા પોસ્ટમાસ્ટર (બીપીએમ), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (એબીપીએમ), ડાક સેવકો એવા 3 પદો માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

વય મર્યાદા

ન્યૂનતમ ઉમર 18 વર્ષ અને મહતમ ઉમર 40 વર્ષ હોય તેની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા માન્યતા પ્રાપ્ત શાળા અને શિક્ષણ બોર્ડમાં ગણિત અને અંગ્રેજી વિષયમાં પાસ થવાના ગુણ સાથે 10 મુ ધોરણ પાસ કરેલ અરજી કરી શકશે.

અરજી ફી

  • સામાન્ય વર્ગ માટે અરજી ફી 100 રૂપિયા છે.
  • મહિલાઓ, એસસી/એસટી, પીડબ્લ્યુડી અને ટ્રાન્સવુમન ઉમેદવારોએ અરજી ફી નથી તેઓ મફત અરજી કરી શકશે.
  • ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઇન અરજી ફી ચૂકવવાની છે.

પસંદગી પ્રક્રિયા

તમારા 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં મેળવેલ ગુણ/ગ્રેડ ને આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અને પછી GDS પોર્ટલ પર લિસ્ટ બહાર પાડવામાં આવશે. અને પછી આ ઉમેદવારોને sms દ્વારા જન કરવામાં આવશે.

પગાર ધોરણ

આ ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર ચૂકકવામાં આવશે.

  • પોસ્ટમાસ્ટર (BPM)- 12,000 થી 29,380 રૂપિયા
  • આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવક-  રૂપિયા 10,000 થી 24,470 

મહત્વની તારીખ

આ ભરતી માટે રજીસ્ટ્રેશન 10 ફેબ્રુઆરી 2025 થી શરૂ થઈ ગયું છે અને તેની છેલ્લી તારીખ  3 માર્ચ, 2025 છે. અને જો તમારે અરજીમાં ભૂલ હોય અને સુધારો કરવો હોય તો  6 થી 8 માર્ચ સુધી કરેક્શન વિંડો ખુલ્લી કરવામાં આવશે.

મહત્વની લિંક્સ | India Post GDS Recruitment 2025 Notification

સત્તાવાર વેબસાઇટclick here
Oficial Notificationclick here

આ પણ વાંચો-

Leave a Comment