Walk in interview: ગુજરાતના પાટનગર ગાંધીનગરમા સેકટર 6 મા આવેલ જલિયાણ જ્વેલર્સમા જુદા જુદા પદો માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. જેમાં સેલ્સ એક્ઝિક્યુટિવ, સુપરવાઇઝર, પટાવાળા વગેરે પદો છે. તમારે અહીં ઓફલાઈન એટલે કે રૂબરૂ જવાનું છે. તારીખ સમય, સ્થળ , નંબર વિશેની માહિતી અહીં મળશે.
પોસ્ટ
જલિયાણ જ્વેલર્સ દ્વારા સેલ્સ એક્ઝિક્યુટિવ, સુપરવાઇઝર (ફિમેલ), ફિલ્ડ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ (મેલ ફીમેલ બન્ને) અને પટાવાળા માટે વોક ઈન ઇન્ટરવ્યૂ છે.
જેન્ટ્સ સ્ટાફને રહેવાની સુવિધા આપવામાં આવશે.
તારીખ
16 ફેબ્રુઆરી 2025 થી 19 ફેબ્રુઆરી 2025 સુધી. બપોરે 1 થી 4:00 વાગ્યાના સમયગાળામાં તમારી ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે.
સ્થળ
પ્લોટ નંબર 1524, જલારામ હાઉસ, જલારામ હોસ્પિટલ ની બાજુમાં, અપના બજાર પાસે, સેક્ટર 6.
કેવી રીતે અરજી કરવી ? Walk in interview
તમારી પોતાના બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઉપર જણાવેલ સ્થળ પર રૂબરૂ જવાનું રહેશે.
મો – 96383 22224
જાહેરાત – Click Here
આ પણ વાંચો –
- BHARAT PETROLEUM RECRUITMENT 2025 NOTIFICATION:ભારત પેટ્રોલિયમમાં વિવિધ વિભાગમાં ભરતી, પગાર ₹60,000 સુધી, વાંચો પૂરી માહિતી
- India Post GDS Recruitment 2025 Notification: ભારતીય ડાક વિભાગમાં 10 પાસ પર પરીક્ષા વગર ભરતી,પગાર 12,000 થી 29,380 રૂપિયા, વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.