BEL Recruitment 2025 Notification: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે,BEL દ્વારા ટ્રેઇની એન્જિનિયર-1 અને પ્રોજેક્ટ એન્જિનિયર-1 ના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જાહેરનામા મુજબ,આ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ભરતી માટે પાત્રતા ધરાવતા અને ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://bel-india.in/ પર જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતી હંગામી ધોરણે કરવામાં આવશે. ઉમેદવારોની ભરતી બેંગ્લુરુમાં પ્રોડક્ટ ડેવલોપમેન્ટ એન્ડ ઇનોવેશન સેન્ટર પર કરવામાં આવશે.
BEL ભરતી 2025
સંસ્થા | ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) |
પોસ્ટ | ટ્રેઇની એન્જિનિયર-1 અને પ્રોજેક્ટ એન્જિનિયર-1 |
કુલ ખાલી જગ્યા | 137 |
અરજીની છેલ્લી તારીખ | 20/02/2025 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://bel-india.in/ |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
આપેલ જાહેરનામા મુજબ ,આ ભરતી કરવામાં આવશે. જે પૈકી ટ્રેઇની એન્જિનિયરના 67 અને પ્રોજેક્ટ એન્જિનિયરના કુલ 70 પદો પર ભરતી કરવામાં આવશે.
ટ્રેઇની અને પ્રોજેક્ટ એન્જિનિયરોની ભરતી ભિન્ન ભાગોમાં કરવામાં આવશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ,મિકેનિકલ,કમ્પ્યુટર સાયન્સ અને મેકટ્રોનિક્સનોં સમાવેશ થાય છે.
ઉમર મર્યાદા
ટ્રેઇની એન્જિનિયર માટે ઉમેદવારોની ઉમર 28 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તેમજ પ્રોજેક્ટ એન્જિનિયરના પદો પર અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 32 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
કેટલી ફી ભરવાની ?
એન્જિનિયાર્નીગમાં ટ્રેઇની પદો પર અરજી કરવા માટે 150 રૂપિયા (ઉપરાંત 18 ટકા જીએસટી-) જ્યારે પ્રોજેક્ટ એન્જિનિયરના પદો પર અરજી કરવા માટે 400 રૂપિયા (ઉપરાંત 18 ટકા જીએસટી-) અરજી ફી ભરવાની રહશે.
આ ફી સામાન્ય -obc-ews-કેટેગરીમાં લાગુ પડશે. જ્યારે એસસી-એસટી-પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારોને તેમ છુટ આપવામાં આવશે.
આ રીતે કરજો અરજી | BEL Recruitment 2025 Notification
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ bel-india in પર જવું હોમપેજ પર કરિયર બટન પર ક્લિક કર્યા બાદ PDCI બેંગલુરૂ માટે ટ્રેઈની એન્જિનિયર-૧ અને પ્રોજેક્ટ એન્જિનિયર-૧ અરજી બટન પર ક્લિક કરવું અહીં રજીસ્ટ્રેશન નંબર લીધા બાદ જરૂરી વિગતો ભરો. પાસવર્ડ ઉમેરીને લોગઈન કરો અને ત્યારબાદ અરજીપત્ર પુર્ણપણે ભરી દેવું સબમિટ કર્યાબાદ એક યુનિક નંબર જનરેટ થશે આ નંબર સાચવી રાખવો. સાથે જ ભવિષ્યના સંદર્ભમાટે અરજીપત્રની નકલ ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી રાખી મુકવી.
BEL Recruitment 2025 Notification- DOWNLOAD NOW
આ પણ વાંચો-
- Shree Dhanvantary College Faculty Recruitment 2025:શ્રી ધનવંતરી કોલેજમાં વિવિધ પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી
- RNGPIT Recruitment 2025 Notification: ઊંચા પદો વાળી નોકરી માટે ભરતી, જુઓ હોદ્દાઓ અને એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડની લિંક

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.