CISF Constable/Tradesman Recruitment 2025: 10 પાસ પર 1161 પદો પર ભરતી,જુઓ સંપૂર્ણ માહિતી

CISF Constable/Tradesman Recruitment 2025: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડસમેનની 2025 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેડ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.

CISF કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ભરતી 2025

વિગતમાહિતી
સંસ્થા નું નામકેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)
પોસ્ટનું નામકોન્સ્ટેબલ (ટ્રેડસમેન)
કુલ જગ્યાઓ1161
લાયકાતધોરણ 10 પાસ
ઉંમર મર્યાદા18 થી 23 વર્ષ
અરજી પ્રક્રિયાઓનલાઈન
વેબસાઈટwww.cisfrectt.cisf.gov.in

પોસ્ટ મુજબ જગ્યાઓ

પોસ્ટ નું નામકુલ જગ્યાઓ
કોન્સ્ટેબલ/રસોઈ400
કોન્સ્ટેબલ/મોચી49
કોન્સ્ટેબલ/ટેલર09
કોન્સ્ટેબલ/વાળંદ23
કોન્સ્ટેબલ/વોશરમેન199
કોન્સ્ટેબલ/સફાઈ કામદાર236
કોન્સ્ટેબલ/ચિત્રકાર152
કોન્સ્ટેબલ/સુથાર09
કોન્સ્ટેબલ/ઈલેક્ટ્રિશિયન04
કોન્સ્ટેબલ/માલી04
કોન્સ્ટેબલ/વેલ્ડર01
કોન્સ્ટેબલ/ચાર્જ મેકેનિક01
કોન્સ્ટેબલ/MP એટેન્ડ02

શ્રેણીવાર ખાલી જગ્યાઓ

કેટેગરીખાલી જગ્યાઓ
સામાન્ય945
અનામત (ESM)103
કુલ1161

મહત્વની તારીખો

સૂચના પ્રસિદ્ધ તારીખ22 થી 28 ફેબ્રુઆરી 2025
અરજી શરૂ તારીખજલ્દી જ જાહેર થશે
અરજીની છેલ્લી તારીખજલ્દી જ જાહેર થશે

અરજી કેવી રીતે કરવી ? CISF Constable/Tradesman Recruitment 2025

  1. સત્તાવાર વેબસાઈટ www.cisfrectt.cisf.gov.in પર જાઓ.
  2. કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ભરતીની લિંક પર ક્લિક કરો.
  3. રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરો.
  4. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  5. ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
  6. ભવિષ્ય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

મહત્વપૂર્ણ નોંધ

વધુ માહિતી માટે રોજગાર સમાચાર અથવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાયી નહીં પણ અસ્થાયી છે.

ઉમેદવારોને શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી છે.

CISF Constable/Tradesman Recruitment 2025- notification link

આ પણ વાંચો-

Leave a Comment