manav kalyan yojana tool kit sahay 2025 :ઘંટડી, સિલાઈ મશીન અને ધંધા માટે સાધન,બધું મળશે મફતમાં – જાણો કેવી રીતે

manav kalyan yojana tool kit sahay 2025: ગુજરાત સરકાર દર વર્ષે એવા નાગરિકો માટે ખાસ યોજના લાવે છે કે જેમને થોડી સહાય મળતાં પોતાનું નાનું ધંધું કે રોજગાર શરૂ કરી શકે. આવી જ એક શાનદાર યોજના છે માનવ કલ્યાણ યોજના 2025-26.

આ યોજના હેઠળ સરકાર તમને ટૂલ કિટ સહાય, સિલાઈ મશીન, ઘંટડી, વગેરે મફતમાં આપે છે.

માનવ કલ્યાણ યોજના 2025-26 | manav kalyan yojana 2025

વિગતોમાહિતી
અરજીની શરૂઆત તારીખ22 એપ્રિલ 2025
અરજી કેવી રીતે કરવી?ઓનલાઈન e-kutir પોર્ટલ પરથી
ફોર્મ ભરવાનું પ્લેટફોર્મhttps://e-kutir.gujarat.gov.in/
કોણ લાભ લઈ શકે?18 થી 60 વર્ષના નાગરિકો, લઘુ ધંધો કરનારા
આવક મર્યાદાગ્રામ્ય વિસ્તાર માટે ₹1.20 લાખ, શહેરી માટે ₹1.50 લાખ
સહાય કઈ કઈ મળશે?ટૂલ કિટ, સિલાઈ મશીન, ઘંટી, પાપડ સાધન, કાપડ કટિંગ સાધન વગેરે
જરૂરી દસ્તાવેજઆધાર કાર્ડ, આવક/જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો
સહાય માટે સંપર્ક079-23253800 / 079-23253801
ઑફલાઇન ફોર્મ કોણ ભરી શકે?ગામના VCE દ્વારા પણ સહાય મેળવી ફોર્મ ભરાવી શકાય
ટાર્ગેટ લાભાર્થીનાનું ધંધું કરતા લોકો કે પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા નાગરિકો

કોણ લઈ શકે લાભ ?

જો તમે પાપડ બનાવો છો, કાપડ કાપો છો, રીક્ષા ચલાવો છો, ચામડાનું કામ કરો છો કે એવું કોઈ પણ લઘુ વ્યવસાય કરો છો – તો આ યોજના તમારું જીવન બદલી શકે છે!

મોટા ખર્ચા વિના પોતાનો વ્યવસાય શરૂ કરવાનો આ મોકો ચૂકી ના જાવ.

અરજી ક્યારેથી અને ક્યાં કરવી?

Application start manav kalyan yojana 2025-26 તારીખે 22 એપ્રિલ 2025 થી શરૂ થઈ ગઈ છે.

તમે ફોર્મ ભરવા માટે સીધું જાઓ:

https://e-kutir.gujarat.gov.in/

એટલે કે હવે manav kaltan yojana online form 2025-26 અને e kutir portal online application 2025-26 થકી બધું થઈ શકે છે ઘરે બેઠા!

કઈ કઈ સહાય મળશે?

  • Free silay machine yojana 2025-26
  • Free ghar ghanti sahay yojana 2025-26
  • Tool kit sahay yojana 2025-26
  • મટકું બનાવવાનું સાધન, વેલ્ડિંગ ટૂલ્સ, પ્લમ્બિંગ કિટ અને પણ ઘણું બધું!

ફોર્મ કેવી રીતે ભરવુ ? manav kalyan yojana tool kit sahay 2025

તમારા ફોર્મ ભરવાની રીત બહુ સરળ છે:

  1. વેબસાઈટ ખોલો: e-kutir.gujarat.gov.in
  2. “માનવ કલ્યાણ યોજના 2025-26” પસંદ કરો
  3. e kutir online form kese bhare 2025-26 એ સમજણ મુજબ ફોર્મ ભરો
  4. જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  5. સબમિટ કરો – અને તમારું કામ થઈ ગયું!

જો તમે જાણવું હોય કે manav kalyan yojana me form kese bhare 2025-26, તો તમારી નજીકના VCE એટલે Village Computer Entrepreneur પાસે પણ જઈ શકો છો.

જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક સર્ટિફિકેટ
  • જાતિ સર્ટિફિકેટ
  • રેશન કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

હું લાયક છું કે નહીં?

જો તમારું વય 18 થી 60 વર્ષ વચ્ચે છે, તમારું વર્ષિક આવક ગ્રામ્ય માટે ₹1.20 લાખ અને શહેરી માટે ₹1.50 લાખ છે – તો તમે સંપૂર્ણ રીતે લાયક છો.

manav kalyan yojana me apply kese kare – હવે તમને ખબર પડી ગઈ હશે ને?

મદદ માટે કોને સંપર્ક કરશો ?

તમે પ્રશ્નો માટે આ હેલ્પલાઇન પર કોલ કરી શકો છો:

079-23253801
079-23253800

અથવા તમારા ગામના VCE (ગ્રામ કમ્પ્યુટર સાથી) પાસે જઈ શકો.

માનવ કલ્યાણ યોજના 2025-26 વિષે પૂછાતા પ્રશ્નો

માનવ કલ્યાણ યોજના 2025-26 માટે ઑનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?

તમે https://e-kutir.gujarat.gov.in પોર્ટલ પર જઈને “માનવ કલ્યાણ યોજના” પસંદ કરો અને જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરો. ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુક જેવી દસ્તાવેજો જરૂરી છે.

કઈ કઈ ટૂલ કિટ આ યોજનામાં મળે છે?

આ યોજનામાં ઘંટડી, સિલાઈ મશીન, વેલ્ડિંગ ટૂલ્સ, પાપડ મશીન, કાપડ કટિંગ સાધન વગેરે જેવા સાધનો મફતમાં આપવામાં આવે છે – જેનાથી નાનો ધંધો શરૂ કરી શકાય છે.

કોણ આ યોજનાનો લાભ લઈ શકે?

ગુજરાતનો કોઈ પણ નાગરિક જેની ઉમર 18થી 60 વર્ષની છે અને આવક ગ્રામ્ય માટે ₹1.20 લાખ અને શહેરી માટે ₹1.50 લાખ સુધી છે – તે આ યોજનાના લાભ માટે પાત્ર છે.

મને કોઈ ફોર્મ ભરવામાં મદદ કરવી હોય તો ક્યાં જઈ શકાય?

તમે તમારા ગામના VCE (Village Computer Entrepreneur) ને સંપર્ક કરી શકો છો. તેઓ તમારી અરજી ઓનલાઈન ભરી આપશે.

આ યોજનામાં ફ્રી સાધન મળશે કે લોન લેઈશે?

માનવ કલ્યાણ યોજના હેઠળ તમે જે ટૂલ કિટ માંગો છો તે સંપૂર્ણપણે મફતમાં મળે છે. લોન લેવાની જરૂર નથી, બસ યોગ્ય દસ્તાવેજ અને પાત્રતા હોવી જોઈએ.

આ પણ વાંચો-

Leave a Comment