ગુજરાતમાં STBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2025:રૂપિયા 34,000 પગાર,આજે અરજી કરો

GUJARAT STBI RECRUITMENT 2025: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ આવતી સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (એડમિનિસ્ટ્રેશન/ફાઈનાન્સ) માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ૧૧ માસ માટે (૩ વર્ષ સુધી લંબાવવાની શકયતા) કરાર આધારિત આ ભરતી છે. જો તમે સરકારી પ્રોજેક્ટ્સ સાથે કામ કરવાની ઈચ્છા રાખો છો અને સારા પગાર સાથે અનુભવો મેળવવો હોય, તો આ તક ખાસ તમારા માટે છે.આવી જ ભરતીની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.

STBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2025

સંસ્થાસાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI)
પદનું નામઆસિસ્ટન્ટ મેનેજર (એડમિનિસ્ટ્રેશન/ફાઈનાન્સ)
પદોની સંખ્યા
માસિક ફિક્સ પગાર₹૩૪,૦૦૦/-
નોકરીનો સમયગાળો૧૧ માસ (૩ વર્ષ સુધી લંબાવી શકાય)
અરજી પ્રક્રિયાઓનલાઈન (ફોર્મ સાથે દસ્તાવેજોની સ્કેન નકલ ફરજિયાત)

GUJARAT STBI RECRUITMENT 2025 માટે લાયકાત

  • શૈક્ષણિક લાયકાત: પોસ્ટગ્રેજ્યુએટ/સ્નાતક સાથે એડમિનિસ્ટ્રેશન અથવા ફાઈનાન્સ ક્ષેત્રે અનુભવ ધરાવવો આવશ્યક છે.
  • અનુભવ: સંબંધિત ક્ષેત્રે અનુભવ હોવો ફરજિયાત રહેશે.
  • રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
  • વધુ વિગત માટે ઓફિશિયલ જાહેરાત જુઓ.

મહત્વપૂર્ણ તારીખો

ઑનલાઈન અરજી શરૂપહેલેથી ચાલુ
અરજી કરવાની છેલ્લી તારીખ૨૬ મી મે, ૨૦૨૫
સમય મર્યાદાસવારે ૧૦:૦૦ વાગ્યા સુધી

કેવી રીતે અરજી કરવી ?

  • સૌથી પહેલા STBIની વેબસાઈટ પર જાઓ.
  • “Announcement → Career Opportunities” વિભાગમાંથી જાહેરાત વાંચો.
  • તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ સાથે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો.
  • ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સચોટ ભરો અને છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો.

મહત્વપૂર્ણ લિંક્સ

વિગતલિંક
STBIની અધિકૃત વેબસાઈટhttps://stbi.gujarat.gov.in
ભરતી જાહેરાત (Announcement → Career Opportunities)અહીં ક્લિક કરો
email [email protected]

ખાસ નોંધો

  • અંતિમ તારીખ પછી અરજી સ્વીકારવામાં નહીં આવે.
  • STBI સંસ્થાને કોઈ કારણ વિના ભરતી પ્રક્રિયા રદ કરવાનો અધિકાર રહેશે.

Read more-

Leave a Comment