TIMS માં સ્ટાફ ભરતી જાહેર,6 જગ્યા માટે નવી ભરતી જાહેર – તમારા દસ્તાવેજ તૈયાર કરો!

tolani motwane faculty recruitment 2025: Management ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો ? તો કચ્છના અદિપુર સ્થિત Tolani Motwane Institute of Management Studies (TIMS) દ્વારા BBA અને MBA કાર્યક્રમો માટે નવી ભરતી જાહેરાત આપવામાં આવી છે.

tolani motwane faculty recruitment 2025

વિગતોમાહિતી
સંસ્થાTolani Motwane Institute of Management Studies (TIMS)
સ્થાનઅદિપુર (કચ્છ) – 370205
કાર્યક્રમBBA અને MBA
પદAssistant Professor અને Associate Professor
છેલ્લી તારીખ7 જૂન 2025
વેબસાઈટwww.tims.ac.in
ફોન02836-261466 / 9925317710

ખાલી જગ્યાઓ વિગતો

કાર્યક્રમAssociate ProfessorAssistant Professor
BBA0104
MBA01

લાયકાત અને પગાર ધોરણ

લાયકાત, અનુભવ અને પગારધોરણ AICTE / GTU / UGC / TRUST નોર્મ્સ મુજબ રહેશે.

ભરતી પ્રક્રિયામાં સામેલ થવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ દસ્તાવેજો hard copy સ્વરૂપે મોકલવાના રહેશે:

  • તાજેતરની ફોટો
  • બધા પ્રમાણપત્રોની attested નકલ
  • Director ને આપેલ સરનામે hard copy મોકલવી

અરજી કરવાની છેલ્લી તારીખ

7 જૂન 2025 સુધી અરજીઓ મોકલવી જરૂરી છે.

વધુ માહિતી માટે:

આ પણ વાંચો-

Leave a Comment