STBI Assistant manager Requirement 2024: સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) માં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર ભરતી ,માસિક પગાર ₹50,000/-,અહી જુઓ સંપૂર્ણ માહિતી

STBI Assistant manager Requirement 2024: સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI), જે ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત છે. આ કંપની દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ/ફાઇનાન્સ) ની જગ્યા પર ભરતીન આયોજન કરવામાં આવેલ છે.આ પોસ્ટ સંપૂર્ણપણે કરાર આધારિત હશે, 11 મહિનાની મુદત સાથે, પરંતુ 3 વર્ષ સુધી વધારી શકાય છે.આ પોસ્ટ માટે કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે અરજી કરવી તેની માહિતી અમે તમને આપીશું. 

પોસ્ટ અને પગાર ધોરણ વિશેની માહિતી | STBI Assistant manager Requirement 2024

  • હોદ્દો: આસિસ્ટન્ટ મેનેજર (ઇન્વેસ્ટમેન્ટ/ફાઇનાન્સ)
  • પોસ્ટની સંખ્યા: 01
  • માસિક પગાર: ₹50,000/-

જરૂરી લાયકાત અને અનુભવ

આ પોસ્ટ માટે ભારતીય નાગરિક અરજી કરી શકે છે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય આવશ્યક લાયકાત વિગતવાર જાહેરાતમાં આપવામાં આવી છે, જે STBIની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી શકાય છે.જેની લિન્ક અમે નીચે આપેલી છે. 

અરજી પ્રક્રિયા

  • આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે. 
  • અરજી સાથે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા ફરજિયાત છે.
  • અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2025, રાત્રે 11:59 કલાકે છે.

મહત્વપૂર્ણ લિંક્સ

નોંધ

  1. અંતિમ તારીખ પછી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
  2. STBI કોઈપણ કારણ આપ્યા વિના ભરતી પ્રક્રિયાને રદ કરવાનો અધિકાર અનામત રાખે છે.

નોંધ: આ ભરતીની જાહેરાતની માહિતી ગુજરાત સમાચાર ના E paper પરથી લેવામાં આવેલ છે. અને આ ભરતીમાં અરજી કરતાં પહેલા તમારે સત્તાવાર વેબસાઇટ પર જઈને સંપૂર્ણ માહિતી મેળવી લેવી અને ત્યારબાદ અરજી કરવી. 

Leave a Comment