walk in intreview: અનુભવી અને ફ્રેશર માટે નોકરીની તક,7 પદો પર નોકરીની તક, 30 ડિસેમ્બર છે છેલ્લી તારીખ

walk in intreview: જો તમે વડોદરામાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. વડોદરામાં સ્થિત એક પ્રતિષ્ઠિત જ્વેલરી શોરૂમમાં વિવિધ પોસ્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે.જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 7 પદો માટે કુલ 100 ખાલી જગ્યા પર નોકરી મેળવી શકો છો. આ તક એવા યુવાનો માટે છે જેઓ તેમની કુશળતાના આધારે પ્રતિષ્ઠિત નોકરી મેળવવા માંગે છે.

ઉપલબ્ધ પોસ્ટ્સ

પોસ્ટનું નામખાલી જગ્યા
એચઆર એક્ઝિક્યુટિવ 2 પોસ્ટ્સ (2 વર્ષનો અનુભવ જરૂરી)
જનસંપર્ક અધિકારી ( Public Relationship Officer)5 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી)
આઇટી એક્ઝિક્યુટિવ 3 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી)
એકાઉન્ટન્ટ અને કેશિયર10 પોસ્ટ્સ (1 વર્ષનો અનુભવ જરૂરી)
સિનિયર એક્ઝિક્યુટિવ20 પોસ્ટ્સ (3 વર્ષનો અનુભવ જરૂરી)
સેલ્સ એક્ઝિક્યુટિવ50 પોસ્ટ્સ
સિક્યોરીટી10 પોસ્ટ્

યોગ્યતા 

  • શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએશન અથવા 12 પાસ.
  • અન્ય લાયકાત: સારી કમ્યુનિકેશન સ્કિલ. 
  • અનુભવી ઉમેદવારોને પહેલા પસંદ કરવામાં આવશે. ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે.

પગાર અને લાભો

  • પગારની માહિતી જાહેરાતમાં આપવામાં આવેલ નથી. 
  • પરંતુ તમને બોનસ મળશે અને અન્ય લાભ પણ મળશે 
  • “જોઇનિંગ બોનસ” તરીકે ત્રણ ગણ લાભ મળશે.

અરજી પ્રક્રિયા અને પસંદગી 

આ જાહેરાતમાં જણાવ્યા મુજબ તમારે ત્યાં સ્થળ પર જઈને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે તેના આધારે તમારી પસંદગી થશે. 

ઇન્ટરવ્યૂની વિગતો | walk in intreview

  • તારીખ: 29 અને 30 ડિસેમ્બર 2024
  • સમય: સવારે 11:00 થી સાંજે 4:00 વાગ્યા સુધી
  • સ્થળ: હોટેલ હેમ્પટન, 14 ફ્રેન્ડ્સ કો-ઓપ સોસાયટી, અલકાપુરી ક્લબ સામે, અલકાપુરી, વડોદરા.

મહત્વપૂર્ણ સૂચનાઓ

ઉમેદવારોએ તેમના તમામ જરૂરી દસ્તાવેજો અને રિજયુંમ સાથે હાજર રહેવું પડશે. 

અસ્વીકરણ

આ માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ અને સહાયતા માટે શેર કરવામાં આવી છે.અને આ નોકરીની જાહેરાત ગુજરાત સમાચારના E PAPER માંથી કેવામાં આવહેલ છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ વોક-ઈન ઈન્ટરવ્યુમાં જતા પહેલા કંપની અને નોકરી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લે. અમારી વેબસાઇટ કોઈપણ પ્રકારની ગેરસમજ અથવા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.

Read more-STBI Assistant manager Requirement 2024: સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) માં આસિસ્ટન્ટ મેનેજરના પદ પર ભરતી ,માસિક પગાર ₹50,000/-,અહી જુઓ સંપૂર્ણ માહિતી

Leave a Comment