Rajkot mahanagarpalika bharti 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ વિવિધ ખાલી જગ્યાઓમાં કુલ મળીને 42 ખાલી જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન માધ્યમમાં ઉમેદવારો પાસે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અને મુખ્ય બાબત એ છે કે આ ભરતીમાં મહિલાઓ માટે અલગથી અનામત જગ્યાઓ રાખવામાં આવેલ છે,આ નોકરીની ખાલી જગ્યાઓ કી છે અને તેમાં અરજી કરવા શું પાત્રતા માપદંડોની જરૂર છે તેની પૂરી માહિતી આજે અમે તમને આપીશું.
Rajkot mahanagarpalika bharti 2025
સંસ્થા | રાજકોટ મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવધ |
ખાલી જગ્યા | કુલ 42 |
અરજીની શરૂઆત | ચાલુ છે |
અરજીની છેલ્લી તારીખ | 1/2/2025 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.rmc.gov.in |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાની માહિતી
જણાવી દઈએ કે આ ભરતીમાં મહિલાઓ માટે,દિવ્યાંગઓ માટે અને માજી સૈનકો માટે પણ પદ મુજબ ખાલી જગ્યાઓ છે.
કક્ષા વાર જગ્યાઓ
ક્રમ પોસ્ટ/ખાલી જગ્યાનું નામ બિનનામત આ.ન વ. સા.શૈ.પ અનુ.જાતિ અનુ.જનજાતિ
1 ડિવિજનલ ઓફિસર ૦૩ ૦૦ ૦૧ ૦૦ ૦૦
૨. સ્ટેશન ઓફિસર ૦૩ ૦૧ ૦૦ ૦૦ ૦૧
૩. સબ ઓફિસર( ફાયર) ૧૬ ૦૩ ૦૯ ૦૨ ૦૫
કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે જગ્યાઓ
ક્રમ પોસ્ટ/ખાલી જગ્યાનું નામ બિનનામત આ.ન વ. સા.શૈ.પ અનુ.જાતિ અનુ.જનજાતિ
1 ડિવિજનલ ઓફિસર ૦૧ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૨. સ્ટેશન ઓફિસર ૦૦ ૦૦ ૦૦ ૦૦ ૦૦
૩. સબ ઓફિસર( ફાયર) ૦૫ ૦૧ ૦૩ ૦૨ ૦૧
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે સ્ટેશન ઑફિસરના પદ પર ૧ પોસ્ટ અને સબ ઓફિસર ( ફાયરના) ના પદ પર ૧ પોસ્ટ એમ કુલ બે ખાલી જગ્યાઓ છે
માજી સૈનિક માટે ફક્ત સબ ઓફિસર( ફાયર) પદ પર કુલ ૩ ખાલી જગ્યાઓ છે.

પાત્રતા માપદંડ
મિત્રો તમને અમે જન કરીએ કે આ ભરતીમાં અરજી કરવા માટે ઉક્ત કેદારની લાયકાત,પગારધોરણ, વય મર્યાદા,તેમજ અન્ય સલગ્ન. માહિતી માટે વેબસાઇટ www.rmc.gov.in પરથી એનેક્ષર એ (સૂચનાપત્રક) ડાઉનલોડ કરી વિગતો મેળવવી.
મહત્વની તારીખ
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લી તારીખ ત્રણેય પોસ્ટ માટે ૧/૦૨/૨૦૨૫ રાખવામાં આવેલ છે, આ તારીખ પહેલા તમારે અરજી કરવાની રહશે.
મહત્વની લિંક્સ
રાજકોટ મહાનગરપાલિકા સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે કોન્ટેક નંબર :- (0281) 2221607 / Email : [email protected]
ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ પૂરી કાળજી પૂર્વક વાંચી લેવાની રહશે.
- ઉમેદવારે પોતાનો રંગીન પાસપોર્ટ સાઈજનો ફોટો ૧૫ કે.બી (૧૦૫૧૪૫) અને સિગ્નેચર ૧૫ કે.બી (૨૧૫*૮૦) સાઈજથી વધે નહીં તે રીતે jpg ફોરમેટમાં સ્કેન કરી અપલોડ કરવાની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 માં ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ
- આ ભરતીમાં પ્રથમ ઉમેદવારે ઓનલાઈન અરજીમાં પોતાની સંપૂર્ણ વિગતો જે માંગવામાં આવેલી છે તે ભરી સેવ કરવાની છે.
- ત્યારબાદ તે અરજદારની અરજીનો રેફરન્સ નંબર બનશે તે નંબર તેમને યાદ રાખવાનો છે.
- અરજી ને સેવ કર્યા પછી તે અરજીને સેવ કરો.
- આ પ્રક્રિયા કર્યા પછી જ અરજી માન્ય ગણવામાં આવશે અને પછી જ તમે અરજી ફી નું ઓનલાઈન પેમેન્ટ કરી શકશો.
- અરજી ફી ભરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાઓ ત્યાર પછી ફી પેમેન્ટ પર જાઓ,અહી તમારો એપ્લિકેશન નંબર દાખલ,જન્મ તારીખ અને મોબાઈલ નંબર દાખલ કરો અને પછી સર્ચ બટન પર ક્લિક કરો.
- હવે તમે ફી પેમેન્ટ ગેટ-વે પરથી માત્ર ઓનલાઈન પેમેન્ટ કરી શકશો.
- હવે ઓનલાઈન પેમેન્ટ થઈ ગયા પછી તરત જ ઓનલાઈન પ્રિન્ટ કાઢી શકો છો.
અસ્વીકરણ-અહી રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2025 માટે આપવામાં આવહેલ તમામ માહિતી સત્તાવાર જાહેરાત પરથી લેવામાં આવેલ છે,અને ફક્ત માહિતી માટે છે,અરજી કરતાં પહેલા તમારે તમામાં બાબતોની જાણકારી મેળવી લેવી,અમે કોઈ પણ પ્રકારની ગેરંટી લેતા નથી,અમારી વેબસાઇર gujvacancy.com પર કોઈ જવાબદારી રહશે નહીં.
આ પણ વાંચો-
- Gati Shakti Vishwavidyalaya Recruitment 2025: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)મા વિવિધ બિન-શૈક્ષણિક પદો માટે ભરતીની જાહેરાત,વાંચો પૂરી માહિતી
- BMTU Recruitment 2025:બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી (BMTU), રાજપીપળા, ગુજરાત દ્વારા શિક્ષણ અને વહીવટી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.