Parul university requirement 2025:નમસ્કાર મિત્રો,પારૂલ યુનિવર્સિટીમાં ટીચિંગમાં વિવિધ પદો પર ભરતી યોજાઇ છે જેના માટે ઉમેદવારો પાસે અરજી ફોરમ મંગાવવામાં આવી રહ્યા છે.જેમાં સારો એવો વાર્ષિક પગાર પણ ઓફર કરી રહ્યા છે. કયા કયા પદો પર ભરતી છે અને શું પાત્રતા માપદંડ છે ? અને જો તેમાં તમને નોકરી મળે છે તો તમને કેટલો પગાર મળશે તે અને તેની સાથે અરજી કયા અને કેવી રીતે કરવી,કઈ તારીખ સુધી કરી શકો છો તેની સંપૂર્ણ માહિતી અમે તમને આપશુ. તેથી આ લેખને અંત સુધી વાંચો.
પારૂલ યુનિવર્સિટી ભરતી 2025 | Parul university requirement 2025
સંસ્થા | પારૂલ યુનિવર્સિટી |
પોસ્ટ | વિવિધ |
અરજી/ઇંટરવ્યૂ | 19/01/2025 |
પગાર ધોરણ | પદ મુજબ |
અરજી માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.paruluniversity.ac.in/careers |
પોસ્ટનું નામ
ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ CSE,IT,EC,BCA,MCA વગેરે પોજીશન માટે લેક્ચરર,આસિસ્ટન્ટ/અસોસિયેટ પ્રોફેસર વગેરે પદો માટે ભરી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ છે.જે AICTE મુજબ રહશે.એમ ટેક,એમસીએ,અને પીએચડી હોય તો પણ તમે અરજી કરી શકો છો,અને વધુ માહિતી સૂચનામાં આપેલી છે તે તમે જોઈ લેજો.
સેલેક્શન પ્રોસેસ
આ ભરતીમાં તમારે ઇંટરવ્યૂ આપવાનું છે તે આધારે તમારી પસંદગી કરવામાં આવશે.જેની તારીખ અને સમય નીચે જણાવેલ છે.
ઈન્ટર્વ્યૂની તારીખ અને સમય
તમારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ,રિજયુમે સાથે નીચે આપેલ સ્થળ પર તારીખ 19/01/2025 ના રોજ રવિવારે સવારે 9:30 કલાકે હજાર રહેવાનું થશે.
સ્થળ- સિટી સેન્ટર બિલ્ડિંગ શોપ નંબર 21 નિયર સ્વસ્તિક ક્રોસ રોડ નવરંગપુરા,અમદાવાદ
પગાર ધોરણ
અને હવે આપણે આ નોકરીમાં પગારની વાત કરીએ તો તેમ તમને નીચે મુજબ પગાર મળશે
- એમ.ટેક અથવા એમસીએ (ફ્રેશર) ને ctc 4.8-6.0 લાખ/વાર્ષિક
- Ph.D (ફ્રેશર) હોય તો ctc 7.8-8.0 લાખ/વાર્ષિક
Parul university requirement 2025 માટે અરજી પ્રક્રિયા
ઉપર તમને જણાવ્યા મુજબ અહી તમારે ઇંટરવ્યૂ આપવાનું છે તેથી તમારે આપેલ સ્થળ પર સમય સાર હજાર રહેવાનું છે અને વધુમાં તમે તેમની સત્તાવાર વેબસાઇટ પર અરજી પણ કરી શકો છો જેની લિન્ક નીચે આપેલી છે.
મહત્વની લિંક્સ
સત્તાવાર જાહેરાત | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહી ક્લિક કરો |
કોન્ટેક્ટ નંબર- 9413664420
અસ્વીકરણ
અહી આપવામાં આવેલી માહિતી ભરતીની સૂચના અને સત્તાવાર જાહેરાત પરથી લેવામાં આવેલ છે અરજી કરતાં પહેલા તમામ બાબતો ચકાસી લેવી. gujvacancy.com જવાબદાર રહશે નહીં.
આ પણ વાંચો-
- Rajkot mahanagarpalika bharti 2025: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત,જુઓ ખાલી જગ્યા અને પદો તેમજ અરજી કરવાની માહિતી
- Gati Shakti Vishwavidyalaya Recruitment 2025: ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)મા વિવિધ બિન-શૈક્ષણિક પદો માટે ભરતીની જાહેરાત,વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.