AIIMS Requirenent 2025:ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ભરતીની જાહેરાત,જુઓ પરીક્ષાની માહિતી

AIIMS Requirenent 2025: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ભાગ લેનાર AIIMS અને સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ ખાતે વિવિધ જૂથોમાં ભરતી-બી અને સી પોસ્ટસ માટે સામાન્ય જરૂરિયાત પરીક્ષા -(સીઆઈ) 2024

સામાન્ય જરૂરિયાત પરીક્ષા -(સીઆઈ) 2024 સૂચના નંબર – 98/2-24

એમસ ભરતી 2025 | AIIMS Requirenent 2025

સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ અન્સારી નગર, નવી દિલ્લી – 110 608 દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. અને આ ભરતીમાં બધા ભાગ લેનાર સંસ્થાઓ / હૉસ્પિટલોના વતીમાં વિવિધ જૂથોમાં ભરતી-બી અને સી પોસ્ટસ રિક્રુટમેન્ટ્સ માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.

અરજીઓ માટે ઓનલાઈન નોંધણી

શરૂ થવાની તારીખ7 જાન્યુઆરી 2025
બંધ થવાની તારીખ31 જાન્યુઆરી 2025

ભરતી પરીક્ષાની તારીખ

એડમિત કાર્ડ ઇસ્યુ કરવાની તારીખપરીક્ષાના 3 દિવસ પહેલા
પરીક્ષા કેન્દ્રના શહેરની સૂચનાપરીક્ષાના એક અઠવાડિયા પહેલા
પરીક્ષાની તારીખ26 થી 28 ફેબ્રુઆરી 2025

અરજી ફોર્મ ફી

જનરલ/ઓબીસી ઉમેદવારો3000/-( રૂપિયા ત્રણ હજાર માત્ર)
એસસી/એસટી/એડબ્લ્યુએસ ઉમેદવારો2400/- (રૂપિયા બે હજાર ચારસો માત્ર)
દિવ્યાંગ વ્યક્તિઓછૂટછાટ આપેલ

અરજીની ફી ની ચુકવણી

  • ઉમેદવારો નિયત અરજી ફી ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને નેટબેંકીંગ ના માધ્યમથી ભરી શકે છે. ટ્રાનજેક્શન/પ્રોસેસિંગ ફી, જો કોઈ હોય તો,લાગુ પડતું હોય તેમ,ઉમેદવારો દ્વારા ચૂકવવા પાત્ર રહશે.
  • અરજી ફી એકવાર ભરાઈ ગયા પછી કોઈ પણ પરિસ્થિતિમાં રિફંડ કરવામાં આવશે નહીં.
  • નિયત ફી ભર્યા વગર કોઈ અરજી કરશે તો તે સ્વીકારવામાં આવશે નહિ અને તે નકારી દેવામાં આવશે.
  • એસસી/એસટી ઉમેદવારો જે પરીક્ષામાં હજાર હતા તેમને પરીક્ષાનું પરિણામ આવ્યા પછી સમય જતાં અરજી ફી રિફંડ કરી દેવામાં આવશે.

મહત્વપૂર્ણ બાબત

વિગતવાર માહિતી માટે મહેરબાની કરીને વેબસાઇટ www.aiimsexams.ac.in અથવા સબંધિત સહભાગી સંસ્થા/હોસ્પિટલની મુલાકાત લો.

  • લાયક ઉમેદવારોના અરજીનું સ્ટેટસ અને પ્રવેશપત્ર ફક્ત aiims વેબસાઇટ www.aiimsexams.ac.in પર અપલોડ કરવામાં આવશે. જો કોઈ ઉમેદવારને અરજી સુપ્રત કરતી વખતે મુશ્કેલી જણાય તો તેઓ આ પેજ પર ઓળખપત્રો સાથે લૉગિન કરીને પૂછપરછ કરી શકે છે. (દેશબોર્ડ)
  • બધા અરજદારોએ નિયમિત પણે વેબસાઇટની મુલાકાત લેવી જરૂરી છે કારણ કે તમામ અનુગામી સુધારો/પરિશિષ્ટઅપડેટ્સ વેબસાઇટ પર જ અપલોડ કરવામાં આવશે.

જાહેરાત માટે- અહી ક્લિક કરો

આ પણ વાંચો-

Leave a Comment