EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025: અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ કંપનીમાં ભરતી,વાંચો પૂરી માહિતી

EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025: અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ કંપની દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં જુદા જુદા પદો પાટે ઉમેદવારો પાસે અરજીપત્રો માંગવામાં આવી રહ્યા છે. કયા કયા પદો છે ? અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહી તમને આપશુ.

અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ ભરતી 2025

સંસ્થાનું નામઅર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ
પોસ્ટવિવિધ
અરજીની તારીખ20 જાન્યુઆરી 2025
અરજી માધ્યમઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://www.earthlink.co.in/

પોસ્ટ અને અન્ય માહિતી

ક્રમડીપાર્ટમેન્ટસબ્જેક્ટ એરિયાલાયકાત
1સિનિયર સર્વિસ એન્જિનિયરએર કમ્પ્રેસરઆજ ક્ષેત્રમાં મિનિમમ 2 વર્ષનો અનુભવ
2સિનિયર સેલ્સ એન્જિનિયરપમ્પસ-ઇન્ડસ્ટ્રીયલ એંડ oem સેલ્સઆજ ક્ષેત્રમાં મિનિમમ 2 વર્ષનો અનુભવ
3સિનિયર સેલ્સ એકજિકયુટીવWTP,ETP,STP,ZLDઆજ ક્ષેત્રમાં મિનિમમ 3 વર્ષનો અનુભવ
4સિનિયર સેલ્સ એકજિકયુટીવફાયર સેફટી સિસ્ટમઆજ ક્ષેત્રમાં મિનિમમ 3 વર્ષનો અનુભવ

અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ ભરતી 2025 અરજી પ્રક્રિયા | EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025

આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 20 જાન્યુઆરી 2025 થી [email protected] અને [email protected] પરથી અરજી કરી શકે છે.

અરજીની તારીખ – 20 જાન્યુઆરી 2025

મહત્વની લિંક્સ

અસ્વીકરણ – અહી આપવામાં આવેલ ભરતીની માહિતી ફક્ત જાણકારી માટે છે. અરજી કરતાં પહેલા સત્તાવાએ વેબસાઇટ પર જઈને તમામ બાબતો ચેક કરી લેવી.

આ પણ વાંચો-

Leave a Comment