AISSEE exam 2025:અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા, જુઓ તારીખો અને ફોર્મ ભરવાની માહિતી

aissee exam 2025: ઓલ ઈન્ડિયા સૈનિક શાળાઓની પ્રવેશ પરીક્ષા (AISSEE-2025 ) માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. અને આ પરીક્ષા સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા લેવામમાં આવશે. જેમાં ધોરણ 6 અને ધોરણ 9 ના પ્રવેશ માટે આ પરીક્ષા છે.

સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025 | sainik school entrance exam 2025

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (નેશનલ ટેસ્ટિંગ એજન્સી )શૈક્ષણિક વર્ષ 2025-2026 માટે દેશની તમામ સૈનિક શાળાઓ/નવી શાળાઓમાં ધોરણ 6 અને ધોરણ 9 માટે સૈનિક સ્કૂલ સોસઓએટી (રક્ષા મંત્રાલય,ભારત સરકાર હેઠળ ) ના વતીમાં AISSEE exam 2025 હાથ ધરવા જય રહી છે.

સંસ્થાનેશનલ ટેસ્ટિંગ એજન્સી
પરીક્ષાસૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025(AISSEE exam 2025)
ઓનલાઈન અરજી ફોર્મ જમા કરાવવા23 જાન્યુઆરી 2025 સુધી
પરીક્ષાની તારીખNTA ની વેબસાઇટ પરી જાહેર કરવામાં આવશે.
પરીક્ષા પધ્ધતિપેન પેપર માધ્યમ (OMR)
પેપર પેટર્નMCQs
સત્તાવાર વેબસાઇટwww.nta.ac.in & https://exams.nta.ac.in/AISSEE

અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા AISSEE-2025 ના પ્રવેશ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 24 ડીસેમ્બર 2024 થી શરૂ થઈ ગઈ છે. અને છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે. જુદી જુદી શાળાઓ AISSEE-2025 માં ભાગ લઈ રહી છે. ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા સંબંધિત તમામ જાણકારી જે કે પાત્રતા,પાઠયક્રમ, વય મર્યાદા,પ્લેસમેન્ટ,ફી,કોલેજની જાણકારી વગેરે માટે સૂચના વાંચવી જોઈએ. અને તેના પછી અરજી કરવી જોઈએ.

પરીક્ષા ફી

કેટેગરીફી
જનરલ/વોર્ડ ઓફ ડિફેન્સ કર્મચારીઓ અને ભૂતપૂર્વ-સેન્ટ્રલ લિસ્ટ મુજબ સર્વિસમેન/ઓબોસી (એનસીલ)રૂપિયા 800
અનુ,જાતિ /અનુ. જનજાતિરૂપિયા 650

પરીક્ષા માટે નોંધણી સંબંધિત અન્ય તમામ જરૂરી વિગતો સાથેની માહિતી પુસ્તિકા રાષ્ટ્રીય નેશનલ ટેસ્ટિંગ એજન્સીની અધિકૃત વેબસાઇટ www.nta.ac.in; https://exams.nta.ac.in/AISSEE પર ઉપલબ્ધ છે.

રસ ધર્વત ઉમેદવારોને છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. અને નવી અપડેટસ માટે ઉપર જણાવેલ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

અને જો કોઈ ઉમેદવારને આ AISSEE exam 2025 માટે અરજી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે ,તો તેઓ 011-40759000/011-69227700 પર સંપર્ક કરી શકે છે. અથવા [email protected] પર એ-મેલ કરી શકે છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી સૂચના/જાહેરાત- અહી ક્લિક કરો .

sainik school entrance exam 2025 | AISSEE exam 2025 અરજી કેમ કરવી ?

  • રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2025 ની જાહેરાત બહાર પાડી દેવામાં આવેલ છે. જેમાં ઉમેદવારો 23 જાન્યુઆરી 2025 સુધી અરજી કરી શકે છે.
  • અરજી કરતાં પહેલા તમારે સૂચના વાંચી લેવી જોઈએ જે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે જેની લિન્ક ઉપર આપેલ છે.
  • તમામ જરૂરી માંગવામાં આવેલ દસ્તાવેજ તમારી જોડે રાખો
  • અરજી ફોર્મ ભરી અને તેમાં આ દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • જો અરજી ફી ભરવાનો હોય તો તેની ચુકવણી કરો.
  • અને પ્રક્રિયા પૂરી કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. અને આ અરજીની એક પ્રિન્ટ આઉટ લઈ લો.

અસ્વીકરણ – અહી આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે,કોઈ પણ પગલું ભારત પહેલા સત્તાવાર જાહેરાત/સૂચના વાંચી લેવી.

આ પણ વાંચો-AIIMS Requirenent 2025:ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ભરતીની જાહેરાત,જુઓ પરીક્ષાની માહિતી

Leave a Comment