BAOU REQUIREMENT 2025: ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિમાં હંગામી ધોરણે કરાર આધારિત ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો માટે આ ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. નોકરી માટે શું લાયકાત છે તેની માહિતી અહી તમને મળશે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિ ભરતી 2025
સંસ્થા | ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિ |
પોસ્ટ | શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો |
અરજીની છેલ્લી તારીખ | 15/02/2025 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | www.baou.edu.in |
પોસ્ટનું નામ
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિ માં ભરતીની જાહેરાતમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
પાત્રતા માપદંડ
આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગાર ધોરણો વગેરેની માહિતી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની લિન્ક અમે તમને આપેલ છે તેના પર જઈને તમે ચેક કરી શકો છો. સત્તાવાર વેવબસાઇટ- http://www.baou.edu.in
BAOU REQUIREMENT 2025 માટે અરજી પ્રક્રિયા
આ ભરતીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો એ ઓનલાઈન અરજી કરવાની છે જેની લિન્ક તમને ઉપર આપેલ છે. અરજી કર્યા પછી તમારે તેની પ્રિન્ટ મેળવી લેવી. અને પછી ડોક્યુમેન્ટ સાથે આ અરજી ફોર્મની હાર્ડ કોપી મોકલવાની રહશે.
સત્તાવાર જાહેરાત – અહી ક્લિક કરો
મહત્વની તારીખ
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/02/2025 છે. અને હાર્ડકોપી મોકલવાની તારીખ 20/02/2025 છે.
નોંધ: સદર જાહેરાતની ભરતી પ્રક્રિયા અંગેનો અબાધિત અધિકાર યુનિવર્સિટીનો રહશે.
અસ્વીકરણ: અહી આપવામાં આવેલ માહિતી ફક્ત જાણકારી માટે છે,જે ભરતી જાહેરાત પરથી લેવામાં આવેલ છે, અરજી કરતાં પહેલા તમારે સત્તાવાર જાહેરાત અને વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી અરજી કરવી.
આ પણ વાંચો –
- AISSEE exam 2025:અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા, જુઓ તારીખો અને ફોર્મ ભરવાની માહિતી
- EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025: અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ કંપનીમાં ભરતી,વાંચો પૂરી માહિતી
- Parul university requirement 2025: પારૂલ યુનિવર્સિટમાં ટીચિંગમાં વિવિધ પદો પર ભરતી,પગાર ધોરણ અને અરજીની માહિતી અહી વાંચો

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.