UCO Bank Recruitment Gujarat 2025: યુકો બેંકમાં ભરતી ની જાહેરાત, જુઓ કોણ કરી શકશે અરજી ? પગાર ₹48,480 થી શરૂ

UCO Bank Recruitment Gujarat 2025: જે વ્યક્તિઓ અત્યારે બેરોજગાર છે અને સારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક સારો અવસર છે યુકો બેંક દ્વારા જુદા જુદા પદો માટે પરીક્ષા વગર અને અરજી ફી વગર ડાયરેક્ટ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે જેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પોસ્ટનું નામ,ખાલી જગ્યા,શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા,અરજી કેવી રીતે કરવી ? મહત્વપૂર્ણ તારીખો વગેરે વિશેની તમામ માહિતી આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો અને આલેખને સારી રીતે વાંચો.

યુકો બેન્ક ભરતી ગુજરાત 2025 | UCO Bank Recruitment Gujarat 2025

સંસ્થાનું નામયુકો બેંક
પોસ્ટવિવિધ
અરજીની છેલ્લી તારીખપાંચ ફેબ્રુઆરી 2025
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.ucobank.com

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ યુકો બેંકમાં લોકલ બેંક ઓફિસર ( LBO) ના જુદા જુદા પદો માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. વધારે માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો જેની લીંક નીચે આપેલી છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ મળીને 250 જગ્યા ઉપર ભરતી યોજાય છે.

શૈક્ષણિક લાયક

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ન શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન પાસ રાખવામાં આવેલી છે. અને શૈક્ષણિક લાયકાત વિશેની ઊંડાણપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

ઉંમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી એટલે કે ન્યૂનતમ વયમર્યાદા 20 વર્ષ રાખવામાં આવેલી છે અને મહત્તમ ઉંમર મર્યાદા 30 વર્ષ રાખવામાં આવેલી છે.

પસંદગી પ્રક્રિયા

યુકો બેંક ભરતીમાં ઉમેદવાર ની પસંદગી તેની શૈક્ષણિક લાયકાતના આધારે થશે. ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ તેના આધારે પસંદગી થશે. અને આ મળતી એ જુદા જુદા રાજ્યમાં છે જેથી તમે જે રાજ્ય માટે અરજી કરો છો તે રાજ્યની સ્થાનિક ભાષા તમને સારી રીતે અને ઊંડાણપૂર્વક આવડતી હોવી જરૂરી છે.

પગાર ધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી બાદ તેના પગારની વાત કરીએ તો તે રૂપિયા 48,480 થી 85,920 વચ્ચે આપવામાં આવશે. પગાર ધોરણ વિશેની વિગતવાર માહિતી તમને સંસ્થા દ્વારા મળશે.

મહત્વની તારીખ

  • જાહેરાત ની તારીખ- 19 જાન્યુઆરી 2025
  • અરજી શરૂ થવાની તારીખ- 19 જાન્યુઆરી 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ- 5 ફેબ્રુઆરી 2025

મહત્વની લીંક્સ

યુકો બેન્ક ભરતી ગુજરાત અરજી પ્રક્રિયા | UCO Bank Recruitment Gujarat 2025

  • આ ભરતીમાં અરજી કરતાં પહેલાં તમારે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જઈને તેની ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરો અને તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક વાંચો.
  • હવે યુકો બેંકની સત્તાવાર વેબસાઈટ પર જાઓ જેની લીંક ઉપર આપેલી છે.
  • હવે અહીં તમને મેનુના વિભાગમાં કરિયર નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં સૌપ્રથમ તમારે નોંધણી કરવાની છે. આ પ્રક્રિયા કર્યા પછી તમને અહીં યુઝર આઇડી અને પાસવર્ડ મળશે તેની મદદથી લોગીન કરો.
  • તમારી સામે અરજી ફોર્મ ખુલશે.
  • આ અરજી ફોર્મ ધ્યાનપૂર્વક વાંચો તેમાં માંગવામાં આવેલી માહિતી સાચી રીતે ભરો તેના પછી જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે અરજી ફોર્મ ભરાઈ ગયા પછી એકવાર ફરીથી સમગ્ર ફોર્મ વાંચીને ચેક કરો કોઈ ભૂલ થઈ હોય તો તેને સુધારો. અને ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો.

અસ્વીકરણ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. ભરતીમાં અરજી કરતાં પહેલાં સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ અને સત્તાવાર જાહેરાત સંપૂર્ણ રીતે વાંચો. ત્યારબાદ પોતાની રીતે અરજી કરો.

આ પણ વાંચો –

Leave a Comment