Divyag Anamat vacancy 2025: રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તેમાં જણાવ્યા મુજબ. જે કોઈ સીધી ભરતી યોજાય છે તેમાં દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાલી હોય તો તેમને ખાસ પડતી ઝુંબેશ ( સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઇવ) થી ભરવામાં આવશે. દિવ્યાંગ અનામત માટેની જગ્યાઓ વિશેની માહિતી નીચે આપેલી છે.
દિવ્યાંગ અનામતની જગ્યાઓ

ઉપર તમને જે કોષ્ટકમાં જગ્યાઓ ની માહિતી આપવામાં આવેલી છે તે સીધી ભરતી/ સ્પર્ધાત્મક પરીક્ષાથી પર ભરવા માટે ની વિગતવાર જાહેરાત હવે થોડાક જ સમયમાં ભરતી આયોગની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેની સંબંધીત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ( Special Recruitment Drive) ભરવા બાબત- અગત્યની જાહેરાત
મહત્વની બાબતો
જણાવીએ કે ભરતી આયોગ દ્વારા હાલ જે સવર્ગો તેમજ જગ્યાઓની સંખ્યાની માહિતી આપવામાં આવેલી છે તે સંભવિત છે. અને આ સંવર્ગો તેમજ જગ્યાઓમાં વધઘટ થાય તેવી શક્યતા છે.
જણાવી કે આ પરિપત્ર અથવા તો સચના કે જાહેરાત એ ભરતીમાં અરજી કરતા દિવ્યાંગ ઉમેદવારો પોતાના જરૂરી પ્રમાણપત્રો તૈયાર કરી શકે અને પરીક્ષાની તૈયાર કરી શકે તેને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલ છે. અને આગળ જતા જેમ જાહેરાત વિશેની માહિતી તૈયાર થઈ જશે તેમ જાહેરાતો બહાર પાડવામાં આવશે.
વધારે માહિતી મેળવવા માટે ઉમેદવારોએ ભરતી આયોગ ની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in પર જોતા રહેવુ.
અસ્વીકરણ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. કોઈપણ પગલું ભરતા પહેલા સત્તાવાર જાહેરાત અને સત્તાવાર વેબસાઈટ પર જઈને સમગ્ર માહિતી ચેક કરી લેવી.
આ પણ વાંચો –
- Municipal corporation Recruitment gujrat 2025: નવી મહાનગરપાલિકાઓમાં વર્ગ 1 અને 2 ની જગ્યાઓ માટે GPSC દ્વારા ભરતી, રાજ્ય સરકારનો નિર્ણય
- BAOU REQUIREMENT 2025:ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટિમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક પદો પર ભરતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.