SSC Recruitment 2025: એસએસસી અત્યારે સ્ટાફ સિલેક્શન કમિશનમાં એકાઉન્ટ ઓફિસર, અને ગ્રુપ બીના પદો ને પ્રતિનિયુક્તિ ના આધાર પર ભરવા માટે યોગ્ય અને ઉચ્ચ ઉમેદવારો માટે ભરતી કરી રહી છે. એસએસસી ભરતી 2025 થી સત્તાવાર જાહેરાત ના આધાર પર જણાવેલ પદ માટે કુલ પાંચ ખાલી જગ્યાઓ છે. શરૂઆતમાં નિમણૂક ત્રણ વર્ષની અવધી માટે કરવામાં આવશે. જેને પછી સાત વર્ષના સમયગાળા માટે વધારવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા મહત્તમ 56 વર્ષ છે. કોણ આ ભરતીમાં અરજી કરી શકશે અને તેમને કેટલો પગાર મળશે તેના વિશેની માહિતી અમે તમને જણાવીશું.
SSC Recruitment 2025 for Accounts officer
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટ | એકાઉન્ટ ઓફિસર |
ખાલી જગ્યા | 05 |
પગાર ધોરણ | 49,900 થી 1,42,400 રૂપિયા |
અરજીની તારીખ | ચાલુ છે. |
સત્તાવાર વેબસાઈટ | ssc.gov.in |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
જેમ સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ છે. એકાઉન્ટ ઓફિસર અને ગ્રુપ બી માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જેમાં આ પદો માટે કુલ 5 ખાલી જગ્યાઓ છે.
વય મર્યાદા
એસએસસી ભરતી 2025 માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર મર્યાદા અરજી આપવાની છેલ્લી તારીખ સુધી 56 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં.
એસએસસી ભરતી 2025 માટે યોગ્યતા
ડેપ્યુટેશન-
ઉમેદવારોને કેન્દ્ર સરકારના આધીન અધિકારી હોવા જોઈએ અને નીચે જણાવેલ સૂચિબદ્ધ આવશ્યકતાઓને પૂરતા કરતા હોવા જોઈએ.
- મૂળ કેડર/ વિભાગમાં નિયમિત આધાર પર સદસ્ય પદ હોવું જોઈએ .
- મૂળ કેડર/ વિભાગમાં પગાર લેવલ- 5 અથવા તો તેની સમકક્ષમાં નિયમિત આધાર પર નિમણૂક પછી તે ગ્રેડમાં પાંચ વર્ષની સેવા હોવી જોઈએ. અને અરજી કરનારાઓ પાસે નીચે આપેલ માંથી કોઈ પણ એકમાં યોગ્યતા હોવી જોઈએ.
- ઉમેદવારોને કેન્દ્ર સરકારના કોઈપણ સંગઠિત એકાઉન્ટ વિભાગ દ્વારા આયોજિત SAS અથવા તો તેની સમકક્ષ પરીક્ષામાં પાસ થયેલ હોવા જોઈએ.
- ISTM અથવા તો તેના સમકક્ષ ટ્રેનિંગ કોર્સમાં કેશ અને એકાઉન્ટમાં સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂરી કરી લો હોવી જોઈએ અને કેશ એકાઉન્ટ અને બજેટમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.
પગારધોરણ
જેમકે એસએસસી ભરતી 2025 ની સત્તાવાર જાહેરાતમાં જણાવવામાં આવેલ છે તેમ. ઉમેદવારોને લેવલ 7 પર 44,900 રૂપિયાથી લઈને 1,42,400 રૂપિયા સુધી માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે.
એસએસસી ભરતી 2025 માં અરજી કેવી રીતે કરવી ?
એસએસસી ભરતી 2025 માં અરજી કરવા માટે, એવા ઉમેદવારો કે જેઓ ઉપર જણાવેલ તમામ યોગ્યતાઓને પૂરી કરે છે, તેઓ એસ.એસ.સી ભરતી 2025 ની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ, પોતાનું સંપૂર્ણ રીતે ભરેલું અરજી પત્રક તમામ જરૂરી દસ્તાવેજોની નકલો જેમ કે કેડર ક્લિયરન્સ, વેજિલન્સ ક્લિયરન્સ, APAR ની નકલ અને એમ્પ્લોયર થી પ્રમાણપત્ર ની સાથે તેના પ્રોપર ચેનલના માધ્યમથી હસ્તાક્ષર કરીને જમા કરાવી શકે છે.
એસએસસી ભરતી 2025 સત્તાવાર જાહેરાત- અહી ક્લિક કરો.
આ પણ વાંચો –
- IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી, 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જુઓ સત્તાવાર જાહેરાત અને અરજી પ્રક્રિયા
- UCO Bank Recruitment Gujarat 2025: યુકો બેંકમાં ભરતી ની જાહેરાત, જુઓ કોણ કરી શકશે અરજી ? પગાર ₹48,480 થી શરૂ

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.