PSP Projects ltd recruitment 2025:PSP પ્રોજેક્ટ્સ લિ. એ અમદાવાદમાં આવેલ એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામની છે, જેને પોતાના આવનાર પ્રોજેક્ટ્સ માટે જુદા જુદા કુલ 267 હોદ્દાઓ માટે ભરતીની જાહેરાત કારી છે. જેમાં પરીક્ષા નથી તમારે ફક્ત આપેલ સ્થળ પર જય ઇંટરવ્યૂ આપવાનું છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત,પોસ્ટ અને ખાલી જગ્યાઓ,ઈન્ટર્વ્યૂની તારીખ અને સમય તમામ માહિતી અહી તમને મળશે.
PSP પ્રોજેક્ટ્સ લિ. વોક-ઇન-ઇંટરવ્યૂ ભરતી 2025 | PSP Projects ltd recruitment 2025
માહિતી | વર્ણન |
હાયરિંગ ઇવેન્ટ | વોક-ઇન ઇન્ટરવ્યુ |
કંપની | PSP પ્રોજેક્ટ્સ લિ. |
સ્થાન | PSP હાઉસ, સામે. સેલેસ્ટા કોર્ટયાર્ડ, સામે. વિક્રમનગર કોલોનીની લેન, ઈસ્કોન-આંબલી રોડ, અમદાવાદ |
તારીખ | 26 જાન્યુઆરી 2025 |
સમય | 9:30 AM થી 1:30 PM |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓની સંખ્યા
ક્રમ | હોદ્દો | વિભાગ | ખાલી જગ્યા |
---|---|---|---|
1 | વરિષ્ઠ ઇજનેર | પ્રોજેક્ટ કામગીરી | 25 |
2 | મદદનીશ ઈજનેર | પ્રોજેક્ટ કામગીરી | 25 |
3 | જુનિયર ઈજનેર | પ્રોજેક્ટ કામગીરી | 20 |
4 | સુપરવાઈઝર | પ્રોજેક્ટ કામગીરી | 30 |
5 | ફોરમેન | પ્રોજેક્ટ કામગીરી | 25 |
6 | વરિષ્ઠ ઈજનેર/એએમ-ફોર્મવર્ક | પ્રોજેક્ટ કામગીરી | 5 |
7 | વરિષ્ઠ ઇજનેર | EHS | 10 |
8 | જુનિયર ઈજનેર | EHS | 15 |
9 | સુરક્ષા સુપરવાઇઝર | EHS | 20 |
10 | ફર્સ્ટ ઐડર | EHS | 10 |
11 | વરિષ્ઠ ઇજનેર | બિલિંગ | 10 |
12 | મદદનીશ ઈજનેર | બિલિંગ | 10 |
13 | વરિષ્ઠ ઇજનેર | ગુણવત્તા | 10 |
14 | મદદનીશ ઈજનેર | ગુણવત્તા | 10 |
15 | QC લેબ ટેકનિશિયન | ગુણવત્તા | 10 |
16 | આસિસ્ટન્ટ મેનેજર | MEP | 10 |
17 | જુનિયર ઈજનેર | MEP | 15 |
18 | એક્ઝિક્યુટિવ | સાઇટ એકાઉન્ટ્સ | 12 |
19 | એક્ઝિક્યુટિવ | સ્ટોર | 20 |
20 | એક્ઝિક્યુટિવ | સાઇટ એડમિન | 10 |
21 | મિકેનિક | પ્લાન્ટ અને મશીનરી | 10 |
22 | મદદનીશ ઈજનેર | ઇલેક્ટ્રિકલ | 10 |
23 | ઇલેક્ટ્રિશિયન | ઇલેક્ટ્રિકલ | 20 |
શૈક્ષણિક લાયકાત
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ |
---|---|---|---|
1 | વરિષ્ઠ ઇજનેર | dip/BE/B.Tech સિવિલ | 6-9 વર્ષ |
2 | મદદનીશ ઈજનેર | dip/BE/B.Tech સિવિલ | 3-5 વર્ષ |
3 | જુનિયર ઈજનેર | BE/B.Tech સિવિલ | 2-3 વર્ષ |
4 | સુપરવાઈઝર | એચ.એસ.સી | 10-15 વર્ષ |
5 | ફોરમેન | એચ.એસ.સી | 10-15 વર્ષ |
6 | વરિષ્ઠ ઈજનેર/એએમ-ફોર્મવર્ક | dip /BE/B.Tech સિવિલ | 3-10 વર્ષ |
7 | વરિષ્ઠ ઇજનેર | ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી | 6-9 વર્ષ |
8 | જુનિયર ઈજનેર | ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી | 1-3 વર્ષ |
9 | સુરક્ષા સુપરવાઇઝર | એચ.એસ.સી | 1-3 વર્ષ |
10 | ફર્સ્ટ ઐડર | જીએનએમ | 1-3 વર્ષ |
11 | વરિષ્ઠ ઇજનેર | dip /BE/B.Tech/M.Tech સિવિલ | 6-8 વર્ષ |
12 | મદદનીશ ઈજનેર | dip/BE/B.Tech/M.Tech સિવિલ | 3-5 વર્ષ |
13 | વરિષ્ઠ ઇજનેર | dip/BE/B.Tech સિવિલ | 6-9 વર્ષ |
14 | મદદનીશ ઈજનેર | dip/BE/B.Tech સિવિલ | 3-6 વર્ષ |
15 | QC લેબ ટેકનિશિયન | HSC/ITI/ડિપ્લોમા | 2-5 વર્ષ |
16 | આસિસ્ટન્ટ મેનેજર | BE/B.Tech ઇલેક્ટ્રિકલ | 10-12 વર્ષ |
17 | જુનિયર ઈજનેર | BE/B.Tech ઇલેક્ટ્રિકલ | 1-3 વર્ષ |
18 | એક્ઝિક્યુટિવ | બી.કોમ | 2-5 વર્ષ |
19 | એક્ઝિક્યુટિવ | સ્નાતક | 2-5 વર્ષ |
20 | એક્ઝિક્યુટિવ | HSC/B.Com | 1-3 વર્ષ |
21 | મિકેનિક | ITI/ડિપ્લોમા-Mec | 1-3 વર્ષ |
22 | મદદનીશ ઈજનેર | ડીપ./B.E/B.Tech ઇલેક્ટ્રિકલ | 3-5 વર્ષ |
23 | ઇલેક્ટ્રિશિયન | ITI (વાયરમેનના લાઇસન્સ સાથે) | 3-5 વર્ષ |
ઈન્ટર્વ્યૂની તારીખ અને સમય
તારીખ- 26 જાન્યુઆરી 2025 ; સમય-સવારે 9:30 am થી 1:30 am
ઇન્ટરવ્યુંનું સ્થળ-PSP હાઉસ, સામે. સેલેસ્ટા કોર્ટયાર્ડ, સામે. વિક્રમનગર કોલોનીની લેન, ઈસ્કોન-આંબલી રોડ, અમદાવાદ
મહત્વની લિંક્સ
- PSP પ્રોજેક્ટ્સ લિ. વોક-ઇન-ઇંટરવ્યૂ ભરતી 2025 જાહેરાત- અહી ક્લિક કરો.
- ઈમેલ આઈડી-www.pspprojects.com
આ પણ વાંચો –
- Narayana School Recruitment 2025:નારાયણ સ્કૂલમાં ભરતીની જાહેરાત,જુઓ પોસ્ટ,શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યુનું સ્થળ અને સમય
- security requirement Gujarat 2025: સિક્યુરિટી ગાર્ડ,સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી મેનેજર ના પદ પર ભરતી
- Gujarat Anganwadi Recruitment 2025: ગુજરાતમાં આંગણવાડીમાં 2000 પદો પર ભરતી ની જાહેરાત, શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.