અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025: 9 પાસ યુવાઓ માટે રોજ ₹300 કમાવાની તક, જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad Traffic Brigade Bharti 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા વર્ષ 2025 માટે ટ્રાફિક બ્રિગેડ – માનવ સેવક તરીકે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. શહેરમાં વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા તથા પોલીસ વિભાગને સહાયરૂપ થવા માટે યુવાઓને માનવ સેવક તરીકે જોડાવાની તક આપવામાં આવી રહી છે. આ ભરતી દ્વારા ઉમેદવારોને સમાજ સેવા સાથે રોજગારીનો અવસર મળશે.

જગ્યાઓ અને લાયકાત

વિગતોમાહિતી
જગ્યાટ્રાફિક બ્રિગેડ – માનવ સેવક
ઉંમર મર્યાદા18 થી 40 વર્ષ
શૈક્ષણિક લાયકાતઓછામાં ઓછું ધોરણ-9 પાસ
માનધન₹300 પ્રતિદિન

શારીરિક કસોટી (Physical Test)

ઉમેદવારદોડ અંતરસમય મર્યાદા
પુરુષ (SC/ST/OBC)1600 મીટર200 સેકન્ડ
પુરુષ (GENERAL)1600 મીટર190 સેકન્ડ
મહિલા (SC/ST/OBC)800 મીટર400 સેકન્ડ
મહિલા (GENERAL)800 મીટર380 સેકન્ડ

અરજી પ્રક્રિયા

પ્રક્રિયાતારીખ / સમય
ફોર્મ લેવા શરૂ25 ઓગસ્ટ 2025
ફોર્મ લેવા છેલ્લી તારીખ10 સપ્ટેમ્બર 2025
ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ20 સપ્ટેમ્બર 2025
સમયસવારે 11:00 થી સાંજે 6:00
સ્થળPRO રૂમ, જુની પોલીસ કમિશનર કચેરી, શાહિબાગ, અમદાવાદ

વધુ માહિતી માટે અધિકૃત વેબસાઈટ: cpahmedabad.gujarat.gov.in

કેમ જોડાવું ટ્રાફિક બ્રિગેડ સાથે ?

ટ્રાફિક બ્રિગેડમાં જોડાવાથી સમાજ સેવા કરવાનો અવસર મળે છે, સાથે સાથે પોલીસ વિભાગ સાથે કામ કરવાનો અનુભવ અને ભવિષ્યની સરકારી ભરતીમાં ઉપયોગી અનુભવ પણ મળે છે.

Read more-

Leave a Comment