ikhedut portal profile banavvi: આઈ ખેડુત પોર્ટલ પર પ્રોફાઇલ કેવી રીતે બનાનવની ? જરૂરી ડોક્યુમેન્ટ્સ અને નોંધણી પ્રક્રિયા અહીં જુઓ!
ikhedut portal profile banavvi: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે શરૂ કરાયેલો (ikhedut portal) આઈ ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) એ કૃષિ, પશુપાલન, બાગાયતી અને અન્ય વિવિધ યોજનાઓનો લાભ લેવા માટેનો એક સારો પ્લેટફોર્મ છે. જો તમે ખેડૂત છો અને આઈ ખેડુત પોર્ટલ પર પ્રોફાઇલ બનાવવી છે, તો નીચેના પગલાં અનુસરો: સૌપ્રથમ તમારે આધાર કાર્ડ નંબર, તમારું સંપૂર્ણ … Read more