GIPCL Requirement 2025: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ દ્વારા સુપરવાઇઝરના પદ પર પરીક્ષા વગર ભરતી, વાંચો સંપૂર્ણ જાહેરાત
GIPCL Requirement 2025: ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL) ભુજ/ખાવરા (જિલ્લો કચ્છ) પ્રોજેક્ટ સાઇટ પર 1200 MW પુલિંગ સબ-સ્ટેશન (400 KV-GIS) અને 600 MW સોલર PV પ્રોજેક્ટ માટે.એન્જિનિયર અને અન્ય પોસ્ટ્સ ભરતી માટે વોક-ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જો તમારી પાસે સંબંધિત લાયકાત અને અનુભવ છે, તો આ નોકરી તમારા માટે સુવર્ણ તક બની … Read more