BHEL ભરતી જાહેરાત 2025: સ્કિલ્ડ આર્ટિઝન માટે 515 જગ્યાઓ, અરજીની છેલ્લી તારીખ ચૂકી ના જશો!

BHEL Jobs 2025: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા વર્ષ 2025 માટે મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે. દેશમાં પાવર, ઇન્ડસ્ટ્રી, ટ્રાન્સમિશન, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સપોર્ટેશન, એનર્જી સ્ટોરેજ, ડિફેન્સ, એરોસ્પેસ તેમજ તેલ અને ગેસ જેવા ક્ષેત્રોમાં યુવા, ડાયનામિક અને સ્કિલ્ડ ઉમેદવારોને તક આપવામાં આવી રહી છે.

કુલ જગ્યાઓ

આ ભરતી અંતર્ગત કુલ 515 જગ્યાઓ માટે સ્કિલ્ડ આર્ટિઝન (Skilled Artisans) ની નિમણૂક કરવામાં આવશે.

Pay Scale – Rs 29,500 – Rs 65,000. Per month

લાયકાત

  • ઉમેદવાર પાસે ધોરણ-10 પાસ હોવું જરૂરી છે.
  • સાથે National Trade Certificate (NTC / ITI) અને National Apprenticeship Certificate (NAC) સંબંધિત ટ્રેડમાં ફરજિયાત છે.
  • જનરલ અને OBC ઉમેદવારો માટે ઓછામાં ઓછા 60% માર્ક્સ તથા SC/ST ઉમેદવારો માટે 55% માર્ક્સ જરૂરી રહેશે.

અરજીની તારીખો

  • ઓનલાઈન અરજી શરૂ: 16 જુલાઈ, 2025
  • છેલ્લી તારીખ: 12 સપ્ટેમ્બર, 2025

અરજી પ્રક્રિયા

ઉમેદવારોને અરજી કરવા માટે BHELની ઓફિશિયલ વેબસાઈટ careers.bhel.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

Read more-

Leave a Comment