BHEL Recruitment 2025: ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ દ્વારા એન્જિનિયર ટ્રેનિં અને સુપરવાઇઝર ટ્રેનિં પદો માટે 2025 ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમા 400 ખાલી જગ્યાઓ છે જેમાંથી 150 પદ એન્જિનિયર ટ્રેનિં અને 250 પદ સુપરવાઇઝર ટ્રેનિં માટે છે. જે વિવિધ ટેકનીકલ વિશે જેમ કે મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ, સિવિલ,ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ વગેરે પદો માટે છે.
ઓનલાઇન અરજી ની તારીખ 1 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે. અને છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2025 છે. ઈચ્છુક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર BHEL કરિયર પોર્ટલ careers.bhel.in માધ્યમથી અરજી કરી શકે છે. પસંદગી પ્રક્રિયામાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા છે.
બીએચઇએલ ભરતી 2025 | BHEL Recruitment 2025
સંસ્થા | ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ( BHEL) |
પોસ્ટ | એન્જિનિયર ટ્રેનીં અને સુપરવાઇઝર ટ્રેની |
કુલ ખાલી જગ્યા | 400 પદો ( 150 એન્જિનિયર ટ્રેનીં , 250 સુપરવાઇઝર ટ્રેની ) |
અરજીની શરૂઆત | 1 ફેબ્રુઆરી 2025 |
અરજીની તારીખ | 28 ફેબ્રુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | careers.bhel.in |
વય મર્યાદા
એન્જિનિયર ટ્રેનીં – ઉમેદવાર પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત ભારતીય વિશ્વવિદ્યાલય અથવા સંસ્થામાંથી એન્જિનિયરિંગ/ ટેકનોલોજી મા ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા તો તેના સંબંધિત વિષયોમાં પાંચ વર્ષની માસ્ટર ડીગ્રી/ ડ્યુઅલ ડીગ્રી હોવી જોઈએ.
સુપરવાઇઝર ટ્રેની- અરે દારૂ પાછી કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઓછામાં ઓછા 65% ગુણ મેળવેલા હોવા જોઈએ ( SC/ST ઉમેદવારોને 60% છૂટ મળશે ) અને તેની સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
અરજી ફી
સત્તાવાર જાહેરાતમાં અરજી ફીની સાચી માહિતી આપવામાં આવશે. જેથી ઉમેદવારોને સલાહ આપીએ છીએ કે અરજી ફી ન માહિતી માટે સત્તાવાર જાહેરાત ચેક કરવી.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા એ યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવા માટે બનાવવામાં આવેલ છે. જેમાં ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે તેમને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. અને પછી આ ઉમેદવારોને કોમ્પ્યુટર આધારે ટેસ્ટ (CBT) માટે બોલાવવામાં આવશે. અને તેમના પર્ફોર્મન્સ અને તેમની પાત્રતાના આધારે પસંદગી થશે.
મહત્વની તારીખ
- અરજી શરૂ થવાની તારીખ- 1 ફેબ્રુઆરી 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ- 28 ફેબ્રુઆરી 2025.
બીએચઇએલ ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી ?
ઉમેદવારોએ BHEL ભરતી પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની પ્રક્રિયા નીચે જણાવેલ છે:
- સત્તાવાર ભરતી વેબસાઈટ careers.bhel.in પર જાઓ.
- પોતાની ઈમેલ આઇડી અને મોબાઈલ નંબર નો ઉપયોગ કરીને નોંધણી કરો.
- જનરેટ થયેલ idea ને પાસવર્ડ નો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગીન કરો.
- અરજી પત્ર ખુલશે તેમાં પોતાની વ્યક્તિગત શૈક્ષણિક અને વ્યવસાયિક માહિતી ભરો.
- જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- જો અરજી ફી લાગુ પડતી હોય તો તેની ચુકવણી કરો.
- સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
મહત્વની લીંક્સ
- સતાવાર વેબસાઈટ – માટે અહીં ક્લિક કરો.
- સત્તાવાર જાહેરાત- માટે અહીં ક્લિક કરો.
અસ્વીકરણ- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈને સમગ્ર માહિતી ચેક કરી લેવી.
આ પણ વાંચો –
- SSC Recruitment 2025: એકાઉન્ટ ઓફિસર અને ગ્રુપ B માં ભરતી ની જાહેરાત, પગાર રૂપિયા 49,900 , જુઓ અરજી પ્રક્રિયા
- IOCL Recruitment 2025: ઇન્ડિયન ઓલ કોર્પોરેશન લિમિટેડ મા ભરતી, 10 પાસ અને ITI પાસ માટે નોકરીની તક, જુઓ સત્તાવાર જાહેરાત અને અરજી પ્રક્રિયા

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.