gujarat Bharti 2025: પરીક્ષા વગર નોકરીની તક,ઑનલાઈન અરજી શરૂ, પગાર ₹20,000 સુધી મળશે
gujarat Bharti 2025: જો તમે સરકારી નોકરીની શોધમાં છો અને પરીક્ષા આપ્યા વિના નોકરી મેળવવા ઇચ્છતા હોવ, તો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. નડિયાદની સિવિલ હોસ્પિટલ દ્વારા ડી.ઈ.આઈ.સી વિભાગ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે 11 મહિના માટેના કરાર આધારિત હશે. ભરતી સંબંધી મુખ્ય માહિતી … Read more