ઇન્ડિયન નેવી દ્વારા ૨૫૦ – પદો પર ભરતીની જાહેરાત | Indian Navy Recruitment 2025
એન્જિનિયરીંગ કે ટેક્નિકલ ફિલ્ડમાં સ્નાતક થયેલા ઉમેદવારો ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે. ઇન્ડિયન નેવી ભરતી 2025 ભારતીય નૌસેના દ્વારા નોકરીની શાનદાર તક આપવામાં આવી રહી છે. ભારતીય નીસેના દ્વારા ટૂંકી મુદતની સેવા માટે અધિકારીઓ એટલે કે શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર-SSC-ની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાર વેબસાઈટ પર અપાયેલી જાહેરાત મુજબ, જાન્યુઆરી, ૨૦૨૬ના બેચ માટે … Read more