BEL Recruitment 2025 Notification: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા 139 પદો પર ભરતી,વાંચો પૂરી માહિતી
BEL Recruitment 2025 Notification: ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે,BEL દ્વારા ટ્રેઇની એન્જિનિયર-1 અને પ્રોજેક્ટ એન્જિનિયર-1 ના પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. જાહેરનામા મુજબ,આ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. ભરતી માટે પાત્રતા ધરાવતા અને ઇચ્છતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://bel-india.in/ પર જઈને ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે … Read more