Uttam Dairy Ahmedabad recruitment 2025: ઉત્તમ ડેરી અમદાવાદમાં ભરતી,જુઓ સમગ્ર માહિતી
Uttam Dairy Ahmedabad recruitment 2025: અમદાવાદ જી. કો-ઓપ. મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ. “ઉત્તમ ડેરી” દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ની ભરતી માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. આ સંસ્થા ISO-22000-2018 અને ISO-9001-2015 પ્રમાણિત છે અને તેનો વાર્ષિક ટર્નઓવર 900 કરોડ INR થી વધુ છે. લાયકાત ધરાવતા અને અનુભવી ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. જો … Read more