THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025: ભારતીય કપાસ નિગમ લિમિટેડમાં લેબ આસિસ્ટન્ટના પદ પર ભરતી,પગાર માસિક 25,000/-,જુઓ ઇન્ટરવ્યુની તારીખ અને સ્થળ
THE COTTON CORPORATION OF INDIA LTD. RECRUITMENT 2025:કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, (ભારત સરકારનું એક ઉપક્રમ) શાખા કચેરી, અમદાવાદ દ્વારા ભરતીની જાહેરાત કારવામાં આવી છે. જેમાં કપાસ પરીક્ષણ પ્રયોગશાળા માટે સંપૂર્ણપણે કામચલાઉ ધોરણે લેબ આસિસ્ટન્ટના પદ માટે અરજી છે. જેમાં મહતમ 85 દિવસ સુધી માસિક 25,000/- ના પગાર સાથે નિમણૂક કરવામાં આવશે. તો ચાલો વોક-ઇન-ઇન્ટરવ્યુ,તારીખ … Read more