Divyag Anamat vacancy 2025: દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાસ ભરતી ઝુંબેશથી ભરાશે
Divyag Anamat vacancy 2025: રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે તેમાં જણાવ્યા મુજબ. જે કોઈ સીધી ભરતી યોજાય છે તેમાં દિવ્યાંગ અનામતની જગ્યાઓ ખાલી હોય તો તેમને ખાસ પડતી ઝુંબેશ ( સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ડ્રાઇવ) થી ભરવામાં આવશે. દિવ્યાંગ અનામત માટેની જગ્યાઓ વિશેની માહિતી નીચે આપેલી છે. દિવ્યાંગ અનામતની જગ્યાઓ ઉપર તમને જે કોષ્ટકમાં … Read more