Padma Awards 2025 Gujarat: પદ્મ પુરસ્કાર 2025 ની યાદી જાહેર, ગુજરાતના 8 હસ્તીઓને પદ્મ, પંકજ પટેલને પદ્મભૂષણ અને કુમુદિની લાખિયાને પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યો
Padma Awards 2025 Gujarat: તારીખ 25 જાન્યુઆરી 2025 ના રોજ ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પદ્મા પુરસ્કાર 2025 ની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ઘણા બધા વિજેતાઓના નામ સામેલ છે. ગુજરાત રાજ્યના આઠ નાગરિકોને તેમના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાન આપવા માટે પદ્મ, પદ્મ ભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યા છે … Read more