AICTE Pragati Scholarship 2025 Apply Online:છોકરીઓ માટે 50,000ની શિષ્યવૃત્તિ, આજે જ કરો અરજી
AICTE Pragati Scholarship 2025 Apply Online: ભારતમાં ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે યુવતીઓને પ્રોત્સાહન આપવા માટે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દર વર્ષે વિશેષ શિષ્યવૃત્તિ આપે છે. આ યોજના “પ્રગતિ શિષ્યવૃત્તિ” તરીકે ઓળખાય છે. વર્ષ 2025 માટે આ યોજનાની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે દેશની અનેક યુવતીઓને આર્થિક સહાય સાથે અભ્યાસ આગળ … Read more