CISF Constable/Tradesman Recruitment 2025: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ટ્રેડસમેનની 2025 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી હેઠળ વિવિધ ટ્રેડ્સ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
CISF કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ભરતી 2025
વિગત | માહિતી |
---|---|
સંસ્થા નું નામ | કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) |
કુલ જગ્યાઓ | 1161 |
લાયકાત | ધોરણ 10 પાસ |
ઉંમર મર્યાદા | 18 થી 23 વર્ષ |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
વેબસાઈટ | www.cisfrectt.cisf.gov.in |
પોસ્ટ મુજબ જગ્યાઓ
પોસ્ટ નું નામ | કુલ જગ્યાઓ |
---|---|
કોન્સ્ટેબલ/રસોઈ | 400 |
કોન્સ્ટેબલ/મોચી | 49 |
કોન્સ્ટેબલ/ટેલર | 09 |
કોન્સ્ટેબલ/વાળંદ | 23 |
કોન્સ્ટેબલ/વોશરમેન | 199 |
કોન્સ્ટેબલ/સફાઈ કામદાર | 236 |
કોન્સ્ટેબલ/ચિત્રકાર | 152 |
કોન્સ્ટેબલ/સુથાર | 09 |
કોન્સ્ટેબલ/ઈલેક્ટ્રિશિયન | 04 |
કોન્સ્ટેબલ/માલી | 04 |
કોન્સ્ટેબલ/વેલ્ડર | 01 |
કોન્સ્ટેબલ/ચાર્જ મેકેનિક | 01 |
કોન્સ્ટેબલ/MP એટેન્ડ | 02 |
શ્રેણીવાર ખાલી જગ્યાઓ
કેટેગરી | ખાલી જગ્યાઓ |
---|---|
સામાન્ય | 945 |
અનામત (ESM) | 103 |
કુલ | 1161 |
મહત્વની તારીખો
સૂચના પ્રસિદ્ધ તારીખ | 22 થી 28 ફેબ્રુઆરી 2025 |
અરજી શરૂ તારીખ | જલ્દી જ જાહેર થશે |
અરજીની છેલ્લી તારીખ | જલ્દી જ જાહેર થશે |
અરજી કેવી રીતે કરવી ? CISF Constable/Tradesman Recruitment 2025
- સત્તાવાર વેબસાઈટ www.cisfrectt.cisf.gov.in પર જાઓ.
- કોન્સ્ટેબલ/ટ્રેડસમેન ભરતીની લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન કરીને અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
- ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરો.
- ભવિષ્ય માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ નોંધ
વધુ માહિતી માટે રોજગાર સમાચાર અથવા સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાયી નહીં પણ અસ્થાયી છે.
ઉમેદવારોને શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પાસ કરવી જરૂરી છે.
CISF Constable/Tradesman Recruitment 2025- notification link
આ પણ વાંચો-
- Allied Builders Seychelles Job Openings 2025:મેનેજર,સુપરવાઇઝર અને એન્જિનિયર ના પદો માટે ભરતી, વાંચો પૂરી માહિતી
- AAI Junior Executive Recruitment 2025: જુનિયર એક્ઝિક્યુટિવના પદો પર ભરતી,ઓનલાઈન કરવાની છે અરજી, વાંચો પૂરી માહિતી
- GNFC Recruitment 2025: કરાર આધારીત ભરતીની જાહેરાત, જુઓ હોદ્દાઓ, લાયકાત અને અન્ય માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.