EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025: અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ કંપની દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં જુદા જુદા પદો પાટે ઉમેદવારો પાસે અરજીપત્રો માંગવામાં આવી રહ્યા છે. કયા કયા પદો છે ? અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી અહી તમને આપશુ.
અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ ભરતી 2025
સંસ્થાનું નામ | અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ |
પોસ્ટ | વિવિધ |
અરજીની તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://www.earthlink.co.in/ |
પોસ્ટ અને અન્ય માહિતી
ક્રમ | ડીપાર્ટમેન્ટ | સબ્જેક્ટ એરિયા | લાયકાત |
1 | સિનિયર સર્વિસ એન્જિનિયર | એર કમ્પ્રેસર | આજ ક્ષેત્રમાં મિનિમમ 2 વર્ષનો અનુભવ |
2 | સિનિયર સેલ્સ એન્જિનિયર | પમ્પસ-ઇન્ડસ્ટ્રીયલ એંડ oem સેલ્સ | આજ ક્ષેત્રમાં મિનિમમ 2 વર્ષનો અનુભવ |
3 | સિનિયર સેલ્સ એકજિકયુટીવ | WTP,ETP,STP,ZLD | આજ ક્ષેત્રમાં મિનિમમ 3 વર્ષનો અનુભવ |
4 | સિનિયર સેલ્સ એકજિકયુટીવ | ફાયર સેફટી સિસ્ટમ | આજ ક્ષેત્રમાં મિનિમમ 3 વર્ષનો અનુભવ |
અર્થલિંક્સ પ્રાઇવેટ લિમિટ ભરતી 2025 અરજી પ્રક્રિયા | EARTHLINK TECHNOLOGIES PVT.LTD Requirement 2025
આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 20 જાન્યુઆરી 2025 થી [email protected] અને [email protected] પરથી અરજી કરી શકે છે.
અરજીની તારીખ – 20 જાન્યુઆરી 2025
મહત્વની લિંક્સ
- સત્તાવાર વેબસાઇટ – અહી ક્લિક કરો
- ભરતીની સૂચના – અહી ક્લિક કરો
અસ્વીકરણ – અહી આપવામાં આવેલ ભરતીની માહિતી ફક્ત જાણકારી માટે છે. અરજી કરતાં પહેલા સત્તાવાએ વેબસાઇટ પર જઈને તમામ બાબતો ચેક કરી લેવી.
આ પણ વાંચો-
- AIIMS Requirenent 2025:ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ભરતીની જાહેરાત,જુઓ પરીક્ષાની માહિતી
- Parul university requirement 2025: પારૂલ યુનિવર્સિટમાં ટીચિંગમાં વિવિધ પદો પર ભરતી,પગાર ધોરણ અને અરજીની માહિતી અહી વાંચો

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.