GGRC LIMITED RECRUITMENT 2025: ઓફિસર અને જુનિયર ઑફિસરના પદ પર ભરતી, જુઓ અરજીની તારીખ અને માહિતી

GGRC LIMITED RECRUITMENT 2025:ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેમાં આઇટી અને એમઆઈએસ વિભાગમાં ઓફિસર/જુનિયર ઑફિસરના પદ માટે અરજીઓ મંગાવી રહ્યા છે. આ ભરતી બાબતની તમામ માહિતી જોવા માટે આ લેખ ને અંત સુધી વાંચો.

GGRC લિમિટેડ ભરતી 2025

સંસ્થાગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ
વિભાગઆઇટી સિસ્ટમ ડીપાર્ટમેન્ટ અને એમાઈએસ ફિલ્ડ ડીપાર્ટમેન્ટ
પોસ્ટઓફિસર અને જુનિયર ઓફિસર
અરજીની છેલ્લી તારીખ11/02/2025
સત્તાવાર વેબસાઇટggrc.co.in

ખાલી જગ્યાની માહિતી

વિભાગપોસ્ટખાલી જગ્યા
આઇટી-સિસ્ટમઓફિસર(કન્સલ્ટન્સી પ્રોજેક્ટ)01
એમાઈએસ-ફિલ્ડજુનિયર ઓફિસર (ફિલ્ડ ઓપરેશન )
જુનિયર ઓફિસર ( અનાલિસ્ટ )
01
01

પાત્રતા માપદંડ | GGRC LIMITED RECRUITMENT 2025

ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની (GGRC) લિમિટેડ જે વડોદરામાં આવેલ છે જેના દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવળ છે. ઇછુંક અને લાયકાત ધરાવતા ઉમેદવારોને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદા,શૈક્ષણિક લાયકાત, અરજી ફી,પગાર સંબંધિત તમામ માહિતી તમે સત્તાવાર વેબસાઇટ www.ggrc.co.in પરથી મેળવી શકો છે. જેની લિન્ક પણ નીચે આપેલ છે.

અરજીની છેલ્લી તારીખ

આ ભરતીમાં ઉમેદવારે 11 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરવાની રહશે.

મહત્વની લિંક્સ

oficial noificationclick here
હોમ પેજclick here

આ પણ વાંચો-

Leave a Comment