GSFC university Gujarat Recruitment 2025: ગુજરાતનાં વડોદરામાં આવેલ યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત,જુઓ પોસ્ટ અને તેની માહિતી

GSFC university Gujarat Recruitment 2025:ગુજરાતના વડોદરમાં આવેલ પ્રાઇવેટ યુનિવર્સિટી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈજર્સ એન્ડ કેમિકલ્સ (GSFC) દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે.કયા કયા પદો છે અને તેના માટેની લાયકાત શું જોઈશે ? તેની માહિતી અહી તમને મળશે.

જીએસએફસી યુનિવર્સિટી ગુજરાત ભરતી 2025 | GSFC university Gujarat Recruitment 2025

માહિતીવર્ણન
યુનિવર્સિટી નામજીએસએફસી યુનિવર્સિટી ,વડોદરા,ગુજરાત
અરજીCareer Opportunities
અરજીની છેલ્લી તારીખWithin 10 days of the advertisement publication જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર
પગારની માહિતીSalary no bar for deserving candidates

પોસ્ટની માહિતી

1. ડીન (dean)

Post NameSpecialization
DeanAcademic Affairs
DeanResearch & Development (R&D)

2. આસિસ્ટન્ટ પ્રોફેસર (Assistant Professor)

Post NameSpecialization
Assistant ProfessorFire & EHS
Assistant ProfessorComputer Applications
Assistant ProfessorData Science
Assistant ProfessorManagement
Assistant ProfessorMathematics

3. પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ (Professor of Practice)

Post NameSpecialization
Professor of PracticeComputer Science & Engineering
Professor of PracticeLife Sciences
Professor of PracticeManagement

4. એડમિનિસ્ટ્રેશન (Administration)

Post NameSpecialization
Drill Instructor
Gym Trainer
NCC-PI
CEOGUITAR (Incubation Centre)
Manager/Sr. ManagerIncubation Centre (GUITAR)
Telecaller

કેવી રીતે અરજી કરવી ?

ઇછુંક ઉમેદવારો જો અરજી કરવા માંગતા હોય તો તેઓ નીચે આ GSFC university Recruitment 2025 ની જાહેરાત આપેલ છે તેના QR કોડ પર સ્કેન કરીને અરજી કરી શકે છે.

જાહેરાત માટે- અહી ક્લિક કરો.

સત્તાવાર વેબસાઇટ માટે- અહી ક્લિક કરો.

આ પણ વાંચો –

Leave a Comment