GUJARAT BUDGET 2025-2026: ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ₹3 લાખ 70 હજાર 250 કરોડ

GUJARAT BUDGET 2025-2026: આગામી પાંચ વર્ષમાં ગુજરાતને વિકાસની નવી ગતિ પ્રદાન કરવા ₹50 હજાર કરોડની જોગવાઇ ધરાવતા ‘વિકસિત ગુજરાત કંડ’ની સ્થાપના 

સુરતની જેમ રાજ્યમાં અન્ય પાંચ રિજીયોનલ ગ્રોથ હબ બનાવાશે.જેમાં અમદાવાદ વડોદરા, રાજકોટ, સૌરાષ્ટ્ર કોસ્ટલ અને કચ્છનો સમાવેશ થાય છે

ગુજરાત રાજ્યનું બજેટ | GUJARAT BUDGET 2025-2026

વિકસિત ગુજરાતને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે અને 12 હાઈ સ્પીડ કોરિડોર વિકસાવાશે

નમોશક્તિ એક્સપ્રેસ-વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔધોગિક, સામાજિક, આર્થિક વિકાસને વેગ મળશે.

સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ-વેને અમદાવાદ રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ એર કનેકિēવિટી મળશે.

ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો

માનનીય વડાપ્રધાનશ્રીની “ગ્રીન ગ્રોથ ની સંકલ્પનાને સાકાર કરવા અને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રીક વાહનો પર , સુધી અંદાજિત વાહન હાલમાં 6% સુધી ચ વેરો અમલમાં છે, તેમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રીક બેટરીથી સંચાલિત વાહનો પર 1. 1 વર્ષ માટે 5% સુધી રીબેટ આપી અસરકારક 1% લેખે વેરાનો દર રાખવાનો નિર્ણય

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મંત્રને લક્ષ્યમાં રાખી સ્ટેમ્પ કયુટીના દરોમાં રાહત અને સરળીકરણનો નિર્ણય 

> રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ આપવા અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો વિકાસ કરાશે.

2025ના સમગ્ર વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. શહેરી >> વિકાસના બજેટમાં 40%નો વધારો કરીને ₹૩૦ હજાર કરોડથી વધુની કાળવણી

ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના >> (ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પડિત દિનધ્યાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓની સહાયમાં ₹50 હજારનો વધારો કરીને ₹1.76 લાખ કરવામાં આવી.

> અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટમાં વસવાટ કરતો વનબંધુઓના વિકાસ માટે ₹30 હજાર કરોડની ફાળવણી,

મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારમાં વધારો કરવા માટે 1622 કરોડના ખર્ચે >> માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને એક્સપોર્ટ માટે સુવિધા ઊભી કરાશે.

કૃષિ યાંત્રિકીકરણ થકી ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ₹1500 કરોડથી >> વધુની સહાય

યુવાશક્તિ આર્રિકિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે >> તે માટે સાત ટેક્નિકલ સંસ્થાઓમાં AI લેબ અને સ્ટાર્ટઅપ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરીને સ્ટાર્ટઅપને વેગ આપવા યાર રિજિયનમાં I-Hubની સ્થાપના કરાશે.

નારીશક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે નવી મહત્ત્વપૂર્ણ યોજના >> સખી સાહસ યોજના’ નો આરંભ કરાશે. સ્વ-સહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય, લોન ગેરટી વગેરે માટે રાજ્ય સરકાર મદદરૂપ થશે.

> ઉજ્જવળ આવતીકાલ સમા બાળકોના પોષણ માટે ગત વર્ષના બજેટ કરતાં 25 ટકાનો વધારો કરીને ₹8200 કરોડની ફાળવણી.

જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચ >> ₹50 હજારથી ₹2 લાખ હતું, જેમાં વધારો કરીને ₹2 લાખથી ₹4 લાખ કરવામાં આવી

વહીવટી સુધારણા ક્ષેત્રે ગુજરાતનું ઐતિહાસિક કદમ, રાજ્ય સરકાર કરશે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના,

Leave a Comment