GUJARAT STBI RECRUITMENT 2025: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ આવતી સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) દ્વારા આસિસ્ટન્ટ મેનેજર (એડમિનિસ્ટ્રેશન/ફાઈનાન્સ) માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. ૧૧ માસ માટે (૩ વર્ષ સુધી લંબાવવાની શકયતા) કરાર આધારિત આ ભરતી છે. જો તમે સરકારી પ્રોજેક્ટ્સ સાથે કામ કરવાની ઈચ્છા રાખો છો અને સારા પગાર સાથે અનુભવો મેળવવો હોય, તો આ તક ખાસ તમારા માટે છે.આવી જ ભરતીની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
STBI આસિસ્ટન્ટ મેનેજર ભરતી 2025
સંસ્થા | સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર (STBI) |
પદનું નામ | આસિસ્ટન્ટ મેનેજર (એડમિનિસ્ટ્રેશન/ફાઈનાન્સ) |
પદોની સંખ્યા | ૧ |
માસિક ફિક્સ પગાર | ₹૩૪,૦૦૦/- |
નોકરીનો સમયગાળો | ૧૧ માસ (૩ વર્ષ સુધી લંબાવી શકાય) |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન (ફોર્મ સાથે દસ્તાવેજોની સ્કેન નકલ ફરજિયાત) |
GUJARAT STBI RECRUITMENT 2025 માટે લાયકાત
- શૈક્ષણિક લાયકાત: પોસ્ટગ્રેજ્યુએટ/સ્નાતક સાથે એડમિનિસ્ટ્રેશન અથવા ફાઈનાન્સ ક્ષેત્રે અનુભવ ધરાવવો આવશ્યક છે.
- અનુભવ: સંબંધિત ક્ષેત્રે અનુભવ હોવો ફરજિયાત રહેશે.
- રાષ્ટ્રીયતા: ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- વધુ વિગત માટે ઓફિશિયલ જાહેરાત જુઓ.
મહત્વપૂર્ણ તારીખો
ઑનલાઈન અરજી શરૂ | પહેલેથી ચાલુ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૬ મી મે, ૨૦૨૫ |
સમય મર્યાદા | સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી |
કેવી રીતે અરજી કરવી ?
- સૌથી પહેલા STBIની વેબસાઈટ પર જાઓ.
- “Announcement → Career Opportunities” વિભાગમાંથી જાહેરાત વાંચો.
- તમામ જરૂરી દસ્તાવેજોની સ્કેન નકલ સાથે ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ ભરતી વખતે તમામ માહિતી સચોટ ભરો અને છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
વિગત | લિંક |
---|---|
STBIની અધિકૃત વેબસાઈટ | https://stbi.gujarat.gov.in |
ભરતી જાહેરાત (Announcement → Career Opportunities) | અહીં ક્લિક કરો |
[email protected] |
ખાસ નોંધો
- અંતિમ તારીખ પછી અરજી સ્વીકારવામાં નહીં આવે.
- STBI સંસ્થાને કોઈ કારણ વિના ભરતી પ્રક્રિયા રદ કરવાનો અધિકાર રહેશે.
Read more-
- HCG Recruitment 2025: આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનનું પદ,પગાર ₹44,900 થી શરૂ,આજે જ અરજી કરો
- IDBI Recruitment 2025: IDBI બેંકમાં જુનિયર આસિસ્ટન્ટ મેનેજરના પદ પર 676 જગ્યાઓ માટે ભરતી – આજે જ અરજી કરો
- GSSSB Recruitment 2025: 824 જગ્યાઓ માટે મોટી ભરતી,₹49,600+ પગાર,ભરતીની દરેક વિગત

GujVacancy.com પર અમે તમને ગુજરાત અને ભારતની નવીનતમ સરકારી નોકરીઓ, ખાનગી ભરતીની જાહેરાતો, નોટિફિકેશન, પરિણામ અપડેટ્સ અને સરકારી યોજનાઓની સંપૂર્ણ અને સાચી માહિતી પ્રદાન કરીએ છીએ.અહીં દરેક માહિતી સત્તાવાર સ્રોતો પરથી મેળવવામાં આવે છે અને વાચકો સુધી સરળ ભાષામાં અને ઝડપથી પહોંચાડવામાં આવે છે.