Mercantile Co.Op. Bank Ltd. Recruitment 2025:મર્કન્ટાઈલ કો.ઓપ.બેંક લિ. માં ભરતી,જુઓ લાયકાત,વય મર્યાદા અને અન્ય જરૂરી વિગતો

Mercantile Co.Op. Bank Ltd. Recruitment 2025:ઘી વિરમગામ મર્કન્ટાઈલ કો. ઓપ. બેંક લી. દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઈમેલ કરી અરજી મોકવાની છે. અરજીનું સ્થળ વિરમગામ છે. અહી તમને બધી માહિતી નીચે આપેલી છે.

વિરમગામ મર્કન્ટાઈલ કો.ઓપ. બેંક લિ. ભરતીની માહિતી

વિગતોવર્ણન
સંસ્થાવિરમગામ મર્કન્ટાઈલ કો.ઓપ. બેંક લિ.
પદજનરલ મેનેજર/CEO
અરજી પ્રક્રિયાતમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજીઓ સબમિટ કરવાની રહેશે.
છેલ્લી તારીખ29મી જાન્યુઆરી 2025થી 20 દિવસની અંદર અરજીઓ સ્વીકારવામાં આવશે.
સંપર્ક માહિતીઇમેઇલ: [email protected]
સ્થાનવિરમગામ 

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ પોસ માટે અરજી કરવા ઉમેદવારોએ લઘુતમ લાયકાત કોઈપણ યુનીવર્સીટીનો સ્નાતક અથવા અનુસ્નાતક હોવા જોઈએ. (BA/MA, B.Com/M.Com, B.Sc./M.Sc., BBA/MBA, BCA/MCA)

IT/Computer Scienceનું જ્ઞાન હોવું આવશ્યક છે. JAIIB / CAIIB ડીગ્રી ધારકને અથવા અનુસ્નાતકને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

અનુભવ : મિડલ લેવલે અધિકારી તરીકે બેન્કિંગ કામકાજનો ઓછામાં ઓછો 8 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

અન્ય લાયકાતો

RBIની માર્ગદર્શિકાઓ, સૂચનાઓ, નિર્દેશો તથા પરિપત્રો-પત્રકોનો અભ્યાસ તથા ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના અધિનિયમ, 1961ની જોગવાઈઓનું જ્ઞાન હોવું આવશ્યક છે.

વય મર્યાદા

આ પોસ્ટ પર અરજી કરવા ઉમેદવારની વય મર્યાદા ૪૫ વર્ષ થી ૬૫ વર્ષ રહશે.

વિરમગામ મર્કન્ટાઈલ કો.ઓપ. બેંક લિ. ભરતી માટે અરજી કેવી રીતે કરવી ? Mercantile Co.Op. Bank Ltd. Recruitment 2025

આપના તમામ દસ્તાવેજી પુરાવા અરજી સાથે બિડાણ કરવાના રહેશે.અપેક્ષિત પગારની રકમ દર્શાવવાની રહેશે. જાહેરાતની તારીખથી ૨૦ દિવસ સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે.

સ્થળ- ઘી વિરમગામ મર્કન્ટાઈલ કો. ઓપ. બેંક લી. મોહનભાઈ પટેલ માર્ગ, વિરમગામ-૩૮૨૧૫૦

મહત્વની લિંક્સ

સત્તાવાર જાહેરાત માટેઅહી ક્લિક કરો.
ઈમેઈલ [email protected]

આ પણ વાંચો-

Leave a Comment