Muthoottu Mini Financiers Recruitment 2025:મુથુટ્ટુ મિનિ ફાઇનાન્સર કંપનીમાં ભરીની જાહેરાત આવી છે. જુઓ પોસ્ટ અને કોન્ટેક્ટ નંબર

Muthoottu Mini Financiers Recruitment 2025:એક મિનિ ફાઇનાન્સ કંપની છે જેના દ્વારા જુદા જુફ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ આવેલ છે. ફાઇનાન્સના ક્ષેત્રતમાં નોકરીની મેળવવાની આ એક ઉત્તમ તક છે. કઈ કઈ પોસ્ટ છે. તેના માટે કયા તમારે કોન્ટેક્ટ કરવાનો છે તેની માહિતી અમે તમે અહી આપીશું.

મુથુટ્ટુ મિનિ ફાઇનાન્સર ભરતી 2025 | Muthoottu Mini Financiers Recruitment 2025

માહિતીવર્ણન
કંપનીનું નામમિનિ ફાઇનાન્સર
નોકરીનું સ્થળ ગુજરાત
જરૂરી અનુભવ સંબંધિત ક્ષેત્રમાં મિનિમમ 1+ વર્ષનો અનુભવ
આ જોઈશે.ગોલ્ડ લોનનોં અનુભવ જરૂરી
પાત્રતારિટાયર્ડ એક્સ-બેન્કર અરજી કરી શકશે.
અરજી ની છેલ્લી તારીખજાહેરાતની તારીખથી 10 દિવસની અંદર
કોન્ટેક્ટ નંબર+91 812 912 0125

પોસ્ટનું નામ

ક્રમપોસ્ટ
1Relationship Executives
2Relationship Officer
3Assistant Branch Manager
4Branch Manager
5Sales Manager
6Auditor

લાયકાત

  • આ પોસ્ટ પર નોકરી મેળવવા તમારે કોઈ પણ સંબંધિત ક્ષેત્રમાં 1+ વર્ષનો અનુભવ જરૂરી છે.
  • ગોલ્ડ લોન માટે કામ કરેલું હોય તે જરૂરી છે.
  • નિવૃત થયેલ બેન્ક અધિકારી પણ અરજી કરી શકશે.

માહિતી મેળવવા આ નંબર પર સંપર્ક કર +91 812 912 0125

સત્તાવાર વેબસાઇટ – અહી ક્લિક કરો.

આ ભરીની જાહેરાત જોવા – અહી ક્લિક કરો .

આ પણ વાંચો-

Leave a Comment