Narayana School Recruitment 2025: નારાયણ સ્કૂલમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના આધારે પ્રિન્સિપાલથી લઈ તમામ વિષયોના શિક્ષકો માટે આ ભરતી છે. જેમાં ઈન્ટર્વ્યૂની તારીખ 25 અને 26 જાન્યુઆરી શૈવર અને રવિવાર છે. પાત્રતા માપદંડ,શૈક્ષણિક લાયકાત,સમય વગેરેની માહિતી અહી તમને મળશે.
નારાયણ સ્કૂલ ભરતી 2025 | Narayana School Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | નારાયણ સ્કૂલ , અમદાવાદ |
Interview date | January 25-26, 2025 (Saturday & Sunday) |
Interview Time | 9:00 AM to 4:00 PM |
Location | NARAYANA e-Techno School, Survey No. 224, TP No. 233, Plot No. 53, Tragad, Ahmedabad, Gujarat – 382470 |
Contact Numbers | 8179914628, 8074317355, 9014335932 |
[email protected] | |
Interview Process | Written Test, Demo Class |
Salary | Not a constraint for deserving candidates |
પોસ્ટનું નામ,શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી
નારાયણ સ્કૂલ અમદાવાદમાં જે શૈક્ષણિક પાડો માટે વોક-ઇન-ઈન્ટર્વ્યૂની જાહેરાત આપવામાં આવેલી છે. તેમ જણાવ્યા મુજબ નીચે આપેલ પદો માટે આ ભરતી છે. જેમાં પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી પણ આપેલી છે.કેટલાક પદો માટે ફ્રેશર્સ ( અનુભવ ના હોય તેવા ) ઉમેદવારો પણ અરજી કરી શકશે.
Post (પદ) | Education & Experience ( શૈક્ષણિક લાયકાત અને અનુભવ) |
---|---|
Principal (F) | PG with B.Ed, min. 3-5 yrs of exp as Principal in a reputed CBSE school |
Academic Dean | (Math/Phy/Chem/Bio) Graduate/PG with B.Ed, must have 5 yrs of exp & able to handle administrative work |
Vice Principal (F) | Graduate/PG with MTT/NTT/D.Ed/B.Ed, must have 3 yrs of relevant experience |
High School Teachers (CBSE) | (Math, Physics, Chemistry, Biology, English, Hindi, Sanskrit, Social Studies, Computer/IT) Graduate/PG with B.Ed, should have 3 yrs of relevant exp. |
Primary Teachers (F) | (Math, Science, English, Hindi, Sanskrit, Social Studies, Computer) Graduate/PG with D.Ed/B.Ed, should have min 2 yrs of relevant exp. |
Pre-Primary Teachers (F) | Graduate with Diploma in ECE/ECCE/NTT/MTT/PPTT with min 1 yr of relevant exp |
Associate Teachers | High School (Science & Math) & Pre-Primary (Freshers can apply with relevant qualifications) |
High School Coordinators (MPCB Background) | Graduate/PG with B.Ed must have 5+ yrs of exp in organizing academic programme along with administrative skills, ability to lead the team & willing to travel |
Primary Coordinators (F) | Graduate/PG with B.Ed must have 3+ yrs of exp in organizing academic programme along with administrative skills, ability to lead the team & willing to travel |
Pre-Primary Coordinators (F) | Graduate/PG with Diploma in ECE/ECCE/NTT/MTT/PPTT with min 3+ yrs of relevant exp in organizing academic programme along with administrative skills, ability to lead the team & willing to travel |
Activity Teachers | Art & Craft, P.E.T, Librarian, Yoga, Karate, Skating, Dance, Music with relevant exp. |
Soft-Skills Trainers | Graduate with good communication skills |
Admission Counselors | PG with good communication skills willing to travel, preference given to school administrators |
Art & Craft Incharge | BFA/MFA with min. 2 yrs. exp. in teaching willing to travel across Gujarat |
Administrative Officer, OTP Operator, Receptionist, Accountant, Board Clerk | Graduate with relevant experience |
School Marketing Purpose – Pros & Telecallers | Any Graduate with good communication skills |
ઇન્ટરવ્યુનું સ્થળ
નારાયણ ઇ-ટેકનો સ્કૂલ,સર્વે નં.224. tp no.૨૩૩,પ્લોટ નં.53,ત્રાંગડ (tragad) અમદાવાદ
આ ઈમેલ પર પણ તમે પોતાનું રિજયુમે મોકલી શકો છો- [email protected]
ઇન્ટરવ્યુ પ્રોસેસ- તમારે લેખિત ટેસ્ટ આપવાનો છે અને પછી ડેમો ક્લાસ લેવાનો છે.
મહત્વની બાબતો
ઇંટરવ્યૂમાં તમારે તમામ જરૂરી સર્ટિફિકેટ સાથે લઈ જવાન છે.
નારાયણ સ્કૂલ ભરતી 2025 જાહેરાત માટે અહી ક્લિક કરો.
મહત્વની તારીખ
Event | તારીખ |
---|---|
Walk-in Interview ની તારીખ | January 25-26, 2025 (શનિવાર અને રવિવાર ) સમય – 9.00 am થી 4.00 am |
આ પણ વાંચો-
- security requirement Gujarat 2025: સિક્યુરિટી ગાર્ડ,સિક્યુરિટી સુપરવાઇઝર અને સિક્યુરિટી મેનેજર ના પદ પર ભરતી
- HPCL junior executive requirement 2025:હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવ માટે ભરતી,અહી છે અરજીની લિન્ક
- Gujarat Anganwadi Recruitment 2025: ગુજરાતમાં આંગણવાડીમાં 2000 પદો પર ભરતી ની જાહેરાત, શૈક્ષણિક લાયકાત 10 અને 12 પાસ

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.