NTPC requirement 2025 notification : જો તમારી સરકારી નોકરી મેળવવી હોય અને અત્યારે તેની શોર કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા એન્જિનિયરિંગ ઉમેદવારો માટે એપ્લિકેશન ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ એન્જિનિયરિંગ એક્ઝિક્યુટીવ ટ્રેઈની નકુલ 475 ખાલી જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. એનટીપીસી ભરતી 2025 ધરાવતો ઉમેદવારો અરજી કરવા માંગે છે તો તેમના માટે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી પ્રક્રિયા તેની તારીખો વગેરેની માહિતી અહીં મળશે.
NTPC ભરતી 2025 મુખ્ય માહિતી
સંસ્થાનું નામ | નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) |
પોસ્ટનું નામ | એન્જિનિયર એક્ઝિક્યુટિવ ટ્રેઇની |
પદોની સંખ્યા | 475 |
વય મર્યાદા | મહત્તમ 27 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 ફેબ્રુઆરી 2025 |
અરજી માધ્યમ | ઓનલાઇન કરવાની રહેશે |
સત્તાવાર વેબસાઈટ | career.ntpc.co.in |
પોસ્ટનું નામની ખાલી જગ્યા
વિદ્યુત | 135 |
યાંત્રિક | 180 |
સિવિલ | 50 |
ખાણકામ | 25 |
ઇલેક્ટ્રોનિક્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન | 85 |
કુલ | 475 |
વય મર્યાદા
ઉમેદવારને મહત્તમ ઉંમર 27 વર્ષ રાખવામાં આવેલી છે. અને આ ઉંમરની ગણતરી 11 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રમાણે કરવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારોની તથા ભૂતપૂર્વક સૈનિક ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વય મર્યાદામા છૂટછાટ મળશે.
શૈક્ષણિક લાયકાત
- એનટીપીસી ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવી હોવી જોઈએ જેમાં ઓછામાં ઓછા પાંચ ટકા માર્કસ આવેલા હોવા જોઈએ.
- આની સાથે ઉમેદવારે એન્જિનિયરિંગ (GATE)-2024 માં લેવામાં આવેલ ગ્રેજ્યુએટ એટીટ્યુડ ટેસ્ટ આપેલો હોવો જોઈએ. વધારે પાત્રતા માપદંડ વિશેની માહિતી નીચે આપેલ ઓફિશિયલ લિંક પરથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
પગાર ધોરણ
જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરે છે. અને ત્યારબાદ પસંદગી પામે છે તો તેમને માસિક રૂપિયા 40,000 પગાર તોરણ ચૂકવવામાં આવશે. અને આ ઉમેદવારોને એક વર્ષ સુધીની તાલીમ પણ આપવામાં આવશે.
પસંદગી કેવી રીતે થશે ?
જે ઉમેદવારો એન્જિનિયરિંગ (GATE) 2024 માં લેવામાં આવેલ ગ્રેજ્યુએટ એટીટ્યુડ ટેસ્ટ આપેલો હશે અથવા તો તેને લાયક બન્યા હશે તે જરૂરી છે. આ પરીક્ષામાં તેમણે કેવું પ્રદર્શન કર્યું છે તેના આધારે અને આ સંસ્થાની જરૂરિયાત મુજબ તેમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે.
અરજી ફી
- સામાન્ય/અન્ય પછાત વર્ગ/આર્થિક રીતે નબળા વિભાગના ઉમેદવાર- ₹300 અરજી ફી
- અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ – નથી ( મફત)
NTPC ભરતી 2025 માટે અરજી કેવી રીતે કરવી ? NTPC requirement 2025 notification
આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની છે.
ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ Career.ntpc.co.in જવાનું છે.
અને તમારા GATE -2025 ના રજીસ્ટ્રેશન નંબર સાથે આ વેબસાઈટ પર કારકિર્દી વિભાગમાં જાઓ.
અહીં તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે.
અને ઓનલાઇન અરજી કરવા માટેની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી 2025 સુધી છે ત્યાં સુધી ઉમેદવારો બાબત ધ્યાનમાં લેવી.
મહત્વની લિંક્સ
oficial notification | Click Here |
હોમપેજ | Click Here |
આ પણ વાંચો-
- Recruitment Notification 2025: કલોલ ગાંધીનગરમાં વિવિધ પોસ્ટ પર ભરતી,પગાર 25 થી 35 હજારની વચ્ચે,જુઓ લાયકાત અને અરજીની માહિતી
- GGRC LIMITED RECRUITMENT 2025: ઓફિસર અને જુનિયર ઑફિસરના પદ પર ભરતી, જુઓ અરજીની તારીખ અને માહિતી
- NLC India Limited Recruitment 2025 Notification:એનએલસી ઈન્ડિયા દ્વારા ભરતી, પગાર ધોરણ ₹1,80,000 –₹3,40,000 (IDA), વાંચો પૂરી માહિતી

મારુ નામ જીગ્નેશ વાઘેલા છે. હું gujvacancy.com નોં author,એડમીન અને લેખક છું. હું કોલેજ સ્ટુડન્ટ છું અને 2 વર્ષથી બ્લોગિંગ અને કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું. હું મુખ્યત્વે નોકરીની જાહેરાત ની માહિતી આ વેબસાઇટ પર લખું છું.