સીમા સડક સંગઠન BROમાં ભરતીની જાહેરાત | Marvels BRO Recruitment 2025
MSWના વિવિધ કેટેગરીના પદો પર લાયક ઉમેદવારો અરજી કરી શકે, ૪૦૦થી વધુ જગ્યાઓ પર ભરતી. સીમા સડક સંગઠન BRO ભરતી 2025 સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. સીમા સડક સંગઠન યાને BROમાં MSWના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓ તેમાં સામેલ થવા … Read more